National Health Mission Recruitment For Various Post | NHM Recruitment 2021
National Health Mission Recruitment: Job Details, Educational qualification, age limit, selection process, application fee, Salary Scale and how to apply. નેશનલ હેલ્થ મિશન ભરતી: નોકરીની વિગતો, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી, પગાર ધોરણ અને કેવી રીતે અરજી કરવી.
નેશનલ હેલ્થ મિશન ભરતી 2021-22: નેશનલ હેલ્થ મિશનએ ઓપ્ટોમેટ્રિસ્ટ, લેબોરેટરી ટેકનિશિયન, ડેન્ટલ ટેકનિશિયન, સ્ટાફ નર્સ, સાયકોલોજિસ્ટ, ઑડિયોલોજિસ્ટ અને પેડિયાટ્રિશિયન માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. નીચે અન્ય વિગતો છે જેમ કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી.
ફર્મ ગાંધીનગર ઝોન હસ્તકની સંસ્થા માટે (૧૧ માસના ફિક્સ કરાર આધારીત જગ્યા)
ગાંધીનગર ઝોન હસ્તકના DEIC સેન્ટર ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ૧૧ માસના ધોરણે કરાર આધારિત નીચે મુજબ ની જગ્યા માટે walk-In-interview રાખવામાં આવેલ છે વોક ઈન ઈન્ટરવ્યુ માટે લાયકાત ધરાવતા ઉમેદવારો એ વિભાગીય નાયબ નિયામકશ્રી ની કચેરી આરોગ્ય તબીબી સેવાઓ ત્રીજો માળ એન એય એમ ભવન સેક્ટર ૧૨ ગાંધીનગર ખાતે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે.
નોકરીની વિગતો (Job Details)
સંસ્થા | રાષ્ટ્રીય આરોગ્ય મિશન |
પોસ્ટનું નામ | ઓપ્ટોમેટ્રિસ્ટ, લેબોરેટરી ટેકનિશિયન, ડેન્ટલ ટેકનિશિયન, સ્ટાફ નર્સ, સાયકોલોજિસ્ટ, ઑડિયોલોજિસ્ટ અને પેડિયાટ્રિશિયન |
કુલ પોસ્ટ | 16 |
શરૂઆતની તારીખ | 31/12/2021 |
છેલ્લી તારીખ | 09/01/2022 |
સંપર્ક નંબર | 7923223250 |
સૂચનાઓ | ડાઉનલોડ કરો |
ઈમેલ આઈડીનો સંપર્ક કરો | rdd.health.gandhinagar@gmail.com |
ઓનલાઈન અરજી કરો | અરજી કરો / Apply Now |
શિક્ષણ અને લાયકાત (Education and Qualification)
પોસ્ટનું નામ | શિક્ષણ અને લાયકાત |
---|---|
ઓપ્ટોમેટ્રિસ્ટ | માન્યતા પ્રાપ્તયુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએટાપોસ્ટ ગ્રેજ્યુએટ ઈન ઓપ્ટોમેટી |
લેબોરેટરી ટેકનિશિયન | માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બી.એસ.સી. ડિગ્રી (કેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજી મુખ્ય વિષય સાથે) તથા ડીપ્લોમા અથવા ડીગ્રી |
ડેન્ટલ ટેકનિશિયન | માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ડેન્ટલ ટેકનીશીયન નો ૧ અથવા ૨ વર્ષનો કોષ |
સ્ટાફ નર્સ | ગુજરાત નસિંગ કાઉન્સીલ માન્ય બી.એસ.સી. નસીંગ / જી.એન.એમ |
સાયકોલોજિસ્ટ | માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ચાઈલ્ડ ઈકોલોજીસ્ટમાં ગ્રેજ્યુએશન |
ઑડિયોલોજિસ્ટ | માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી સ્પીચ અને લેંગ્વજ પેથોલોજીમાં ગ્રેજ્યુએશન |
પેડિયાટ્રિશિયન | માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી એમ.બી.બી.એસ. તથા ગ્રેજ્યુએશન ઈન પીડીયાટ્રીક્સ |
વય મર્યાદા (Age limit)
૪૦ વર્ષથી વધુ નહીં.
પગાર ધોરણ (Salary Scale)
પોસ્ટનું નામ | પગાર ધોરણ |
---|---|
ઓપ્ટોમેટ્રિસ્ટ | 12500/- |
લેબોરેટરી ટેકનિશિયન | 13000/- |
ડેન્ટલ ટેકનિશિયન | 12000/- |
સ્ટાફ નર્સ | 13000/- |
સાયકોલોજિસ્ટ | 11000/- |
ઑડિયોલોજિસ્ટ | 15000/- |
પેડિયાટ્રિશિયન | 50000/- |
કેવી રીતે અરજી કરવી (How to apply)
અરજદારે તેઓની અરજી ઓનલાઇન National Health Mission Recruitment પર કરવાની રહેશે.
- સદર કરાર આધારિત ભરતી સંબંધિત કોઈપણ પ્રકારનો ફેરફાર કરવાનો હક્ક વિભાગીય નાયબ નિયામકશ્રી (આરોગ્ય અને તબીબી સેવાઓ, ગાંધીનગરની કચેરીને રહેશે.
- તમામ ઉમેદવારોએ બેઝીક કોમ્યુટર જ્ઞાન ફરજીયાત છે. જે અંગેના સાધનિક પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
- સંબધિત પોસ્ટ પરત્વે અનુભવ ધરાવતા ઉમેદવાર અપેક્ષિત છે. જે અંગેના સાધનિક પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે,
- સદર જગ્યાઓ માટે તમામ શૈક્ષણિક લાયકાતની માર્કશીટો, પ્રમાણપત્રો, ટ્રાયલ સર્ટિફિકેટ, સંલગ્ન જગ્યા માટેના અનુભવનાં પ્રમાણપત્રોના, જન્મનો દાખલો, અથવા શાળા છોડ્યાના પ્રમાણપત્ર તમામની પ્રમાણિત ઝેરોક્ષ નકલો તેમજ
- તાજેતરના બે પાસપોર્ટ સાઇઝના ફોટો વગેરે સાથે સાધનીક દસ્તાવેજોને અરજી સાથે અપલોડ કરવાના રહેશે.
- ઈન્ટરવ્યુ પરત્વે અસલ દસ્તાવેજો પ્રમાણપત્રો તથ્યો તેમજ પ્રમાણિત નકલ સાથે લાવવાનું રહેશે.
- કાનૂની વિવાદનું સ્થળ ગાંધીનગર શહેર રહેશે.
મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
- ઓનલાઈન અરજીની શરૂઆતની તારીખ: 31-12-2021
- છેલ્લી તારીખ: 09-01-2022
અન્ય પોસ્ટ (Other Post)
Gujarat Metro Rail Recruitment
CISF Head Constable Recruitment
અરજી કરો / Apply Now / Notification / સૂચના