[PDF] Gujarat PSI Exam Question Paper Download | PSI Previous Year Question Papers 2022

0
34

PSI Question Paper | PSI Exam Question Paper

Gujarat PSI Exam Question Papers: ગુજરાત PSI Exam ના અગાઉના પેપર્સ My School Clerk પરથી ફ્રી મેળવો. ગુજરાત PSI Previous Year Question Paper સાથેની પીડીએફ અહીં મુકવામાં આવી છે. જે ઉમેદવારો PSI Exam ની તૈયારી કરી રહ્યા છે તે અમારી વેબસાઈટ પરથી PSI Exam Question Paper PDF ડાઉનલોડ કરી શકે છે. આ PSI Question Paper ઉમેદવારોને પરીક્ષાના માળખાને સમજવા અને તેમને PSI Exam ની તૈયારી કરવા માટે મદદરૂપ થઈ શકે છે. અહીં તમે PSI Previous Year Question Paper પીડીએફ ફોર્મેટમાં આન્સર કી સાથે PSI Question Paper ડાઉનલોડ કરી શકો છો. ગુજરાત PSI પરીક્ષાના પ્રશ્નપત્રોની PDF ડાઉનલોડ કરવા માટે વાદળી ડાઉનલોડ લિંક્સને દબાવો.

Gujarat PSI Exam Question Paper
Gujarat PSI Exam Question Paper

PSI ગત વર્ષના પ્રશ્નપત્રોનું મહત્વ (Important of PSI Previous Year Question Papers)

  • પ્રશ્નપત્રના ફોર્મેટ અને પેટર્નને વિગતવાર સમજવા માટે ઉપયોગી થાય છે.
  • જાણો- પરીક્ષામાં ચોક્કસ વિભાગ અથવા પ્રશ્ન ઉકેલવામાં કેટલો સમય લાગવો જોઈએ.
  • સારી પ્રેક્ટિસ કરવામાં અમને મદદ કરો.

PSI Exam Question Paper 2011

અહીં 2011 માં લેવાયેલી PSI ની પરીક્ષાના પ્રશ્નપત્રો મુકવામાં આવેલા છે. નીચે આપેલ વાદળી ડાઉનલોડ લિંક પર ક્લિક કરીને પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકો છો.

PSI Exam PaperPaper & Answer Keys
PSI Exam Paper Download Now
PSI Exam Question Paper 2011

PSI Prelim Exam Paper 2012 Gujarat

અહીં 2012 માં લેવાયેલી PSI ની પરીક્ષાના પ્રશ્નપત્રો મુકવામાં આવેલા છે. નીચે આપેલ વાદળી ડાઉનલોડ લિંક પર ક્લિક કરીને પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકો છો.

PSI Exam Paper Question Papers Answer Keys
ગુજરાતીDownload Now Download Now
સામાન્ય જ્ઞાનDownload Now Download Now
અંગ્રેજીDownload Now Download Now
કાયદોDownload Now Download Now
PSI Prelim Exam Paper 2012 Gujarat

PSI Exam Question Paper 2015

અહીં 2015 માં લેવાયેલી PSI ની પરીક્ષાના પ્રશ્નપત્રો મુકવામાં આવેલા છે. નીચે આપેલ વાદળી ડાઉનલોડ લિંક પર ક્લિક કરીને પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકો છો.

PSI Exam PaperPaper & Answer Keys
ગુજરાતીDownload Now
સામાન્ય જ્ઞાનDownload Now
અંગ્રેજીDownload Now
કાયદોDownload Now
PSI Exam Question Paper 2015

PSI Question Paper 2017 PDF

અહીં 2017 માં લેવાયેલી PSI ની પરીક્ષાના પ્રશ્નપત્રો મુકવામાં આવેલા છે. નીચે આપેલ વાદળી ડાઉનલોડ લિંક પર ક્લિક કરીને પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકો છો.

PSI Exam PaperPaper & Answer Keys
ગુજરાતીDownload Now
સામાન્ય જ્ઞાનDownload Now
અંગ્રેજીDownload Now
કાયદોDownload Now
PSI Question Paper 2017 PDF

PSI Prelim Exam Paper 2017 Gujarat Answer key

અહીં 2017 માં લેવાયેલી PSI, ASI, IO અને AIO ની પરીક્ષાના પ્રશ્નપત્રો મુકવામાં આવેલા છે. નીચે આપેલ વાદળી ડાઉનલોડ લિંક પર ક્લિક કરીને પ્રશ્નપત્ર ડાઉનલોડ કરી શકો છો.

PSI Exam PaperPaper & Answer Keys
PSI, ASI, IO and AIO Exam Question Paper Download Now
PSI Prelim Exam Paper 2017 Gujarat Answer key

પ્રિલીમીનરી પરીક્ષા (Preliminary Examination)

  • પ્રિલીમનરી પરીક્ષા ૧૦૦ પ્રશ્નના હેતુલક્ષી (ઓબ્રેકટીવ) પ્રશ્નપત્રમાં લેવાશે. જેમાં દરેક પ્રશ્નના એક ગુણ લેખે કુલ ગુણ ૧૦૦ રહેશે.
  • જે પરીક્ષાનો સમય બે કલાકનો રહેશે.
  • આ પશ્નપત્રમાં સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહો, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજ શાસ્ત્ર, વિજ્ઞાન તેમજ મેન્ટલ એબીલીટી ને લગતા પ્રાથમિક પ્રકારના પ્રશ્નો આવરી લેવાશે.
  • આ લેખિત પરીક્ષા MCQ (Multiple Choice Question) અને OMR (Optical Mark Reader) પદ્ધતિમાં લેવામાં આવશે.
  • તમામ પ્રશ્નોના જવાબ આપવાના રહેશે.
  • દરેક પ્રશ્નમાં એક “Not Attempted” નું વિકલ્પ પણ આપવામાં આવશે જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નનો જવાબ નહીં આપવા માંગતા હોય તો “Not Attempted” વિકલ્પની પસંદગી કરવાની રહેશે.
  • “Not Attempted” વિકલ્પને પસંદ કરવામાં આવે તો કોઇ નેગેટીવ માર્કીંગ થશે નહીં.
  • દરેક સાચા જવાબ માટે એક ગુણ મળશે. તેમજ દરેક ખોટા જવાબ માટે નેગેટીવ ગુણ ૦.૨૫ રહેશે.
  • OMR શીટમાં સફેદ શાહી (White Ink) નો ઉપયોગ નિષેધ છે. જો કોઇ ઉમેદવાર કોઇ પ્રશ્નના જવાબમાં સફેદ શાહી (White Ink) નો ઉપયોગ કરશે તો તે જવાબ ખોટો ગણી નેગેટીવ ગુણ આપવામાં આવશે.
  • ઉમેદવારે કોઇપણ વિકલ્પ પસંદ કરેલ નહીં હોય તો ૦.૨૫ ગુણ નેગેટીવ ગણવામાં આવશે.
  • પ્રિલીમનરી પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે.
  • પ્રિલીમનરી પરીક્ષામાં ઉતીર્ણ થવા માટે લઘુત્તમ લાયકાત ૪૦% રહેશે.
  • પ્રિલિમીનરી પરિક્ષામાં ૪૦% ગુણ મેળવેલ તમામ ઉમેદવારો અથવા મેરીટના આધારે ખાલી જગ્યાના કેટેગરીવાઇઝ ૩ (ત્રણ) ગણા ઉમેદવારો, બંન્નેમાંથી જે ઓછા હોય તેવા ઉમેદવારોને મુખ્ય પરિક્ષા (Main Exam) માટે બોલાવવામાં આવશે.

મુખ્ય પરીક્ષા (Main Exam)

ચાર પ્રશ્નપત્રોની MCQ (Multiple Choice Question) અને OMR (Optical Mark Reader) પદ્ધતિમાં પરીક્ષા લેવામાં આવશે. જે નીચે પ્રમાણે રેહશે.

પ્રશનપત્ર-૧ગુજરાતી ભાષા કુલ-૧૦૦ ગુણ સમય- ૨ કલાક
પ્રશનપત્ર-રઅંગ્રેજી ભાષા કુલ-૧૦૦ ગુણ સમય- ૨ કલાક
પ્રશનપત્ર-3સામાન્ય જ્ઞાન કુલ-૧૦૦ ગુણ સમય- ૨ કલાક
પ્રશ્નપત્ર-૪કાયદાકીય બાબતો કુલ ગુણ-૧૦૦ સમય- ૨ કલાક
મુખ્ય પરીક્ષા (Main Exam)

PSI પરીક્ષાનો અભ્યાસક્રમ (PSI Exam Syllabus)

પ્રશનપત્ર-૧ગુજરાતી (પ્રશ્નોમાં વ્યાકરણ, મૌખિક ક્ષમતા, રૂઢીપ્રયોગો, શબ્દ કોષ, કોમ્પ્રીહેન્શન વિગેરેનો સમાવેશ થશે.)
પ્રશનપત્ર-રઅંગ્રેજી (Questions shall be the objective type which shall include Grammar, Verbal aptitude, Vocabulary, Idioms, Comprehension etc.)
પ્રશનપત્ર-3સામાન્ય જ્ઞાન (વર્તમાન પ્રવાહો અને કોમ્યુટર જ્ઞાન અને મનોવૈજ્ઞાનિક બાબતો)
પ્રશ્નપત્ર-૪કાયદાકીય બાબતો
(૧) ભારતનું બંધારણ (ર) ક્રીમીનલ પ્રોસીજર કોડ- ૧૯૭૩ (૩) ઇન્ડીયન પીનલ કોડ- ૧૮૬૦ (૪) એવીડન્સ એકટ- ૧૮૭ર (૫) ગુજરાત પોલીસ એકટ-૧૯૫૧ (૬) ગુજરાત પ્રોહીબીશન એકટ- ૧૯૪૯ (૭) ભ્રષ્ટાચાર નાબૂદી અધિનિયમ-૧૯૮૮ (૮) અનુજાતિ/અનુ.જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારો-૧૯૮૯ (૯) મોટર વાહન અધિનિયમ-૧૯૮૮.
PSI પરીક્ષાનો અભ્યાસક્રમ (PSI Exam Syllabus)

વયમર્યાદા અને શૈક્ષણિક લાયકાત (Age limit and Educational Qualification)

  • લધુત્તમ-૨૧ વર્ષ અને મહત્તમ-૩૫ વર્ષ.
  • માન્ય યુનિ.ની સ્નાતક ડિગ્રી અથવા કાયદાકીય સ્થાપિત માન્ય સંસ્થાની ડિગ્રી અથવા યુનિ.ગ્રાન્ટ કમિશન એકટ ૧૯પ૬ ના સેકશન-૩ હેઠળની ડીમ્ડ યુનિ.ની ડિગ્રી અથવા સરકારે સમકક્ષ જાહેર કરેલ ડિગ્રી ધરાવતા હોવા જોઇએ.

શારીરિક ધોરણો (Physical Standards)

  • પુરૂષ ઉમેદવારો માટે
વર્ગઉંચાઇ (સે.મી.)છાતી ફુલાવ્યા વગરનીછાતી ફુલાવેલીવજન
મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે162798450
અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે165798450
પુરૂષ ઉમેદવારો માટે

છાતીનો ફેલાવો ઓછામાં ઓછો ૫ સે.મી. થવો અનિવાર્ય છે.

  • મહિલા ઉમેદવારો માટે
વર્ગઉંચાઇ (સે.મી.)વજન
મૂળ ગુજરાતના અનુસુચિત જન જાતિના ઉમેદવારો માટે15640
અનુસુચિત જન જાતિના ઉમેદવારો સિવાયના તમામ માટે15840
મહિલા ઉમેદવારો માટે

 શારીરિક ક્ષમતા કસોટી (Physical Ability Test)

દોડપુરૂષ૫૦૦૦ મીટર દોડવધુમાં વધુ ૨૫ મિનિટમાં દોડ પુરી કરવાની રહેશે
દોડમહિલા૧૬૦૦ મીટર દોડવધુમાં વધુ ૯ મિનિટ ૩૦ સેકન્ડમાં દોડ પુરી કરવાની રહેશે
દોડએક્સ સર્વિસમેન૨૪૦૦ મીટર દોડવધુમાં વધુ ૧૨ મિનીટ ૩૦ સેકન્ડમાં દોડ પુરી કરવાની રહેશે.
 શારીરિક ક્ષમતા કસોટી

PSI Exam Preparation Book

Hello friends! I am Nishant Parmar founder and owner of My School Clerk website. I am a professional teacher. This website provides school information as well as related circulars, all government topics and educational news. The information put here is not official. This information is only meant to inform and help people.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here