Vidhyasahayakone Pura Pagarma Karvana Hukmo Aenayat Karva Babat

Rate this post

વિદ્યાસહાયકોને પુરા પગારમાં કરવાનાં હુકમો એનાયત કરવા બાબત

૨૦૧૭ માં નિમણુંક પામેલ વિદ્યાસહાયકોને પુરા પગારમાં સમાવતા હુકમો આપવાનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ તા.25/04/2022 ના રોજ સાંજે 5.00 કલાકે ગાંધીનગર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ગાંધીનગર, અમદાવાદ કોર્પોરેશન, અમદાવાદ જિલ્લો, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં જે વિદ્યાસહાયકોને પુરા પગારનાં હુકમો એનાયત કરવાના છે, તેઓ હાજર રહેશે. જ્યારે અન્ય જિલ્લાઓએ તે જ તારીખે તે જ સમયે સ્થાનિક આગેવાનોની હાજરીમાં જાહેર કાર્યક્રમ કરી પુરા પગારનાં હુકમોનું વિતરણ કરવાનું રહેશે. રાજ્યકક્ષાનાં કાર્યક્રમનું યુ-ટયુબ મારફતે જીવંત પ્રસારણ કરવામાં આવશે. જે જિલ્લાકક્ષાનાં કાર્યક્રમમાં ટેલીકાસ્ટ કરવાનું રહેશે. કાર્યક્રમનું અન્ય માળખું જિલ્લાકક્ષાએથી સ્વવિવેક અનુસાર નક્કી કરવાનું રહેશે. કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવા માટે કરવાની થતી યોગ્ય વ્યવસ્થા જિલ્લાએ પોતાની રીતે કરવાની રહેશે.

Vidhyasahayakone Pura Pagarma Karvana Hukmo Aenayat Karva Babat
Vidhyasahayakone Pura Pagarma Karvana Hukmo Aenayat Karva Babat

આપના દ્વારા ક્યા સ્થળે, કેટલા વિદ્યાસહાયકોને પુરા પગારમાં સમાવતા હુકમો આપવામાં આવશે તેની વિગતો અત્રેની કચેરીએથી નિયુક્ત કરેલ આપના જિલ્લાનાં નોડલ અધિકારીને વ્હોટસએપના માધ્યમથી આવતીકાલે બપોરે 3.00 સુધીમાં મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવશો.

Vidhyasahayakone Pura Pagarma Karvana Hukmo Aenayat Karva Babat

State level program to give orders including full pay to the education assistants appointed in 2012 will be held on 25/04/2022 at 5.00 pm at Gandhinagar. Educational assistants in Gandhinagar, Ahmedabad Corporation, Ahmedabad district, Mehsana, Sabarkantha and Aravalli districts who are to be awarded full pay orders will be present in this program. While other districts will have to hold a public program on the same date at the same time in the presence of local leaders and distribute full pay orders. The state-level program will be broadcast live on YouTube. Which will have to be telecast in the district level program. The other structure of the program will have to be decided at the discretion of the district level. The district will have to make its own arrangements for watching the live broadcast of the program.

Arrangements will be made to get the details of where and how many orders will be given in full pay to the nodal officer of your district appointed by the office here through WhatsApp by 3.00 pm tomorrow.

Hello friends! I am Nishant Parmar founder and owner of My School Clerk website. I am a professional teacher. This website provides school information as well as related circulars, all government topics and educational news. The information put here is not official. This information is only meant to inform and help people.

Sharing Is Caring:

Leave a Comment

x