Pm Kisan KYC 2022: ખેડૂતોઓએ આ કામ નહીં કર્યું હોય તો, રૂપિયા 2000 અટકી શકે છે.

Pm Kisan KYC | PM Kisan eKYC Update 2022 | પીએમ કિસાન ઈ-કેવાયસી । PM Kisan Ekyc By Mobile | PM Kisan Kyc Mobile Link । PM Kisan e KYC Update

ભારત દેશના ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા તથા આવક બમણી કરવા માટે ઘણી બધી યોજનાઓ અમલી બનાવેલ છે. કેન્‍દ્ર સરકાર દ્વારા દેશમાં ઘણી યોજનાઓ ચલાવી રહી છે. જેવી કે, પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, કિસાન માન-ધાન યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના વગેરે. જેમાં PM Kisan Yojana હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂપિયા 6000 નો લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ ભારતના તમામ ખેડૂતોને PM Kisan Yojana e-KYC Process 2022 કરવાનું રહેશે.

Pm Kisan KYC 2022: ખેડૂતોઓએ આ કામ નહીં કર્યું હોય તો, રૂપિયા 2000 અટકી શકે છે.
Pm Kisan KYC 2022: ખેડૂતોઓએ આ કામ નહીં કર્યું હોય તો, રૂપિયા 2000 અટકી શકે છે.

પ્રધાનમંત્રી કિસાન યોજનાના 11 હપ્તા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છે. હવે ખેડૂતો આગામી એટલે કે 12મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સુત્રો મુજબ, પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો ટૂંક સમયમાં ટ્રાન્સફર થઈ શકે છે. આ સન્માન રાશિ મેળવવા ખેડૂત લાભાર્થીએ PM Kisan e-KYC ફરજિયાત કરવાનું રહેશે.

મિત્રો આજે આપણે PM Kisan KYC Process 2022 આર્ટિકલની મદદથી તમામ માહિતી જાણીશું. જેવી કે, પીએમ કિસાન યોજનાનો 12મો હપ્તો લાભ મેળવવા Pm Kisan Ekyc કેવી રીતે કરાય ? મોબાઈલ દ્વારા કેવી રીતે ઈ-કેવાયસી કરી શકાય વગેરે તમામ માહિતી આ આર્ટિકલ દ્વારા મેળવીશું. તેની માહિતી આપણે આ આર્ટિકલ ની માધ્યમથી જાણીશું. તો આ બધી જાણકારી સારી રીતે મેળવવા આ પોસ્ટને છેલ્લે સુધી વાચવું.

Highlight Point Of PM Kisan KYC Process 2022

આર્ટિકલનું નામPM Kisan Yojana eKYC Process 2022
આર્ટિકલનો પેટા વિભાગપીએમ કિસાન યોજનામાં આ તારીખ સુધી કરી શકશો ઈ-કેવાયસી
વિભાગનું નામકૃષિ અને ખેડુત કલ્યાણ વિભાગ
આર્ટીકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
યોજનાનું નામPm Kisan Samman Nidhi Yojana
લાભાર્થીદેશના નાના અને સિમાંત ખેડુતો
સુચનાPM Kisan Yojana eKYC
Payment ModeDirect Bank Transfer
PM Kisan 12th Installment DateComing soon….
Official WebsitePM Kisan

PM Kisan KYC Process

PM Kisan eKYC Yojana 2022 : જો તમે પણ પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થી છો અને દર ચાર મહિને બે-બે હજાર રૂપિયા મળે છે. તો e-KYC અંગે તમારે જાણવું જરૂરી છે. સરકારે તાજેતરમાં જ ખેડૂતોને ખુશખબર આપતાં ઈ-કેવાયસીની અંતિમ તારીખ લંબાવી હતી. જેનાથી કરોડો ખેડૂતોને રાહત મળી હતી. આ ઈકેવાયસી કરાવવાની અંતિમ તારીખ 31 Aug,2022 કરવામાં આવી છે.

પીએમ કિસાન યોજના અંતર્ગત છેલ્લી તારીખ વધાર્યા બાદ, ખેડૂતો માટે વેબસાઈટ પર OTP આધારિત PM Kisan eKYC ને બંધ કરવામાં આવ્યું છે. હવે ખેડૂતોએ eKYC પુરુ કરવા માટે તમારા નજીકના જન સેવા કેન્દ્ર (CSC Center) પર જવું પડશે. CSC એટલે કે Common Service Center પર જઈ ખેડૂતો પોતાનું Biometric (ડીજીટલ અંગુઠાનું નિશાન) કરીને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂરી કરી શકશે. દેશના બધા ખેડૂતો PM Kisan Yojana E-kyc હવે 31 Aug, 2022 સુધી કરી શકે છે.

How To Process PM Kisan KYC ?

  • સૌપ્રથમ Google માં જઈને “PM Kisan Yojana” ટાઈપ કરો.
  • ત્યારબાદ PM Kisan Yojana e KYC ની અધિકૃત વેબસાઈટની મુલાકાત લો.
  • Home Page ના સ્ક્રીનની જમણી બાજુએ ‘Faremer Corner’ હેઠળના ડ્રોપ-ડાઉન મેનૂમાંથી ‘eKYC’ (NEW) પર તમારે ક્લિક કરવાનું રહેશે.
  • હવે આગળના પેજ પર ‘આધાર OTP Ekyc’ ફોર્મ ભરો, તમારો આધાર નંબર દાખલ કરીને  ‘સર્ચ બટન પર ક્લિક કરો.
  • એકવાર તમે Aadhar Link કરેલ મોબાઇલ નંબર દાખલ કર્યા બાદ, તમારા મોબાઇલ નંબર પર Text Message દ્વારા તમને OTP પ્રાપ્ત થશે.
  • તમે OTP દાખલ કર્યા પછી, તમારું e KYC સફળતાપૂર્વક અપડેટ કરવામાં આવશે.

Documents Required  Of PM Kisan Yojana EKYC

PM Kisan Yojana eKYC: આ યોજના અંતર્ગત કેટલાક દસ્તાવેજોની જરૂર પડી શકે છે. તમે લાભ મેળવતા માંગતા હોય તો, e-KYC કરવું ખૂબ જરૂરી છે. ખેડૂત મિત્રોને નીચે મુજબના ડોક્યુમેન્‍ટની જરૂર પડી શકે છે.

  1. આધારકાર્ડ
  2. પાનકાર્ડ
  3. પાસપોર્ટ સાઈઝ ફોટો
  4. મોબાઈલ નંબર
  5. બેંકની પાસબૂક

How To Check Pm Kisan Kyc Status

પીએમ કિસાન યોજના અંતર્ગત તમે લાભ મેળવતા હોય તો 11th Installment ની યાદી Website પર બહાર પાડેલી છે. યાદીમાં તમારૂ નામ છી કે કેમ તે જોવા નીચે આપેલ માહિતી મુજબ અનુસરવાથી મળી શકે છે.

  • Step 1. સૌથી પહેલા તમે PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.gov.in પર જાઓ.
  • Step 2. Home Page પર, તમે Farmers Corner નો વિકલ્પ જોશો.
  • Step 3. Farmers Corner વિભાગની અંદર, લાભાર્થીઓની સૂચિ વિકલ્પ પર ક્લિક કર
  • Step 4. હવે તમે e-kyc Status પર ક્લિક કરવાનું રહેશે.
  • Step 5. છેલ્લે, તમારો આધારકાર્ડ નંબર નાખીને e-KYC Status જાણી શકશો.

પીએમ કિસાન યોજના માટે હેલ્પલાઈન નંબર

   PM Kisan Yojana Toll Free Number01124300606
    પીએમ કિસાન હેલ્પલાઈન નંબર155261
   પીએમ કિસાન યોજના ઈમેઈલ આઈડીpmkisan-ict@gov.in  
પીએમ કિસાન યોજના માટે હેલ્પલાઈન નંબર
Official WebsiteClick Here
New Farmer RegistrationClick Here
Edit Aadhaar Failure RecordsClick Here
Beneficiary StatusClick Here
Status of Self-Registered/CSC FarmersClick Here
Beneficiary ListClick Here
Updation of Self-Registered FarmerClick Here
Download PMKISAN Mobile AppClick Here
Download KCC FormClick Here
PM- Kisan Related FAQClick Here
PM-Kisan Help-DeskClick Here
Important Links Of PM Kisan KYC

FAQ 

પીએમ કિસાન યોજના હેઠળ લાભાર્થીને કેટલી રકમની સહાય કરવામાં આવે છે?

આ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ 6 હજાર રૂપિયા 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.

પીએમ કિસાન લાભાર્થીની સ્થિતિ તપાસવા માટે સત્તાવાર વેબસાઇટ કઈ છે?

pmkisan.gov.in એ લાભાર્થીની સ્થિતિ તપાસવા માટેની સત્તાવાર વેબસાઇટ છે.

ખેડૂતોએ eKYC કરવા માટે ક્યાં જવું પડશે ?

હવે ખેડૂતોએ eKYC પુરુ કરવા માટે તમારા નજીકના જન સેવા કેન્દ્ર (CSC Center) પર જવું પડશે.

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ઈ-કેવાયસી કરવાની છેલ્લી તારીખ કઈ છે?

દેશના ખેડૂતો અધિકૃત વેબસાઈટ https://pmkisan.gov.in/   કરવાનું રહેશે. જેની છેલ્લી તારીખ  31 મી ઓગસ્ટ, 2022 છે.

Hello friends! I am Nishant Parmar founder and owner of My School Clerk website. I am a professional teacher. This website provides school information as well as related circulars, all government topics and educational news. The information put here is not official. This information is only meant to inform and help people.

Sharing Is Caring:

Leave a Comment