Science Quiz Questions for Class 6

0
943

Science Quiz Questions for Class 6

Science Quiz Questions for Class 6: Play this science quiz to see how much you know about the various questions in the standard 6 science subject. This is a great way to test your skills in the field and find out how much you know about these issues.

This quiz can be used by standard 6 children as well as friends who have maths and science subjects to prepare for the TET: 2 exams.

2
Created on
Science Quiz for class 6

STD: 6 SCIENCE QUIZ: 3

શિક્ષક સજજાતા પરીક્ષાની તૈયારી માટેની ક્વિઝ.
ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના વિવિધ પ્રશ્નો વિશે તમે કેટલું જાણો છો તે જોવા માટે આ વિજ્ઞાન ક્વિઝ રમો. આ ક્ષેત્રમાં તમારી કુશળતાની ચકાસણી કરવાનો અને આ મુદ્દાઓ વિશે તમે કેટલું જાણો છો તે શોધવાનો એક સરસ રીત છે.
આ વિજ્ઞાન ક્વિઝની અંદર ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના દરેક પાઠને લઈને ક્વિઝ બનાવામાં આવી છે.
આ ક્વિઝનો ઉપયોગ ધોરણ 6ના બાળકો તેમજ જે મિત્રોનો ગણિત અને વિજ્ઞાન વિષય છે તે ટેટ: 2 ની પરીક્ષાની તૈયારી કરવા માટે કરી શકે છે.
આ ક્વિઝમાં 50 પર્શ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. ક્વિઝ પૂરી થતાં તમે તમારું રિજલ્ટ અને સાચા જવાબ જોઇ શકશો.

1 / 50

ઘઉંના લોટમાંથી થુલું દૂર કરવા માટે ક્યું સાધન વપરાય છે?

2 / 50

ઘઉંના લોટમાં રહી ગયેલા આખા ઘઉં અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે?

3 / 50

અનાજમાંથી ફોતરાં દૂર કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે?

4 / 50

અનાજમાંથી કાંકરા દૂર કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

5 / 50

ક્યા જૂથના પદાર્થો પાણીમાં તરે છે?

6 / 50

કયા બે પદાર્થો પાણીમાં દ્રાવ્ય છે?

7 / 50

કયું પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થાય છે?

8 / 50

કેટલીક ધાતુઓ લાંબે ગાળે ચમક ગુમાવી દે છે અને ઝાંખી દેખાય છે તેનું કારણ શું છે?

9 / 50

નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

10 / 50

નીચેના પૈકી કયો પદાર્થ પાણી પર તરે છે?

11 / 50

નીચેના પૈકી કયો પારદર્શક પદાર્થ નથી?

12 / 50

નીચેના પૈકી કયો પદાર્થ પારભાસક છે?

13 / 50

નીચેના પૈકી ક્યું પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે?

14 / 50

નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે?

15 / 50

નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં દ્રાવ્ય નથી?

16 / 50

નીચેના પૈકી કયો પદાર્થ ચમક ધરાવે છે?

17 / 50

નીચેના પૈકી કઈ વસ્તુ ચામડાની બનેલી હોય છે?

18 / 50

નીચેના પૈકી કઈ વસ્તુ લોખંડની બનેલી હોય છે?

19 / 50

નીચેના પૈકી કઈ વસ્તુ લાકડાની બનેલી હોતી નથી?

20 / 50

નીચેના પૈકી કઈ ચીજ પદાર્થમાં ન ગણાય?

21 / 50

નીચેના પૈકી કઈ વસ્તુ ગોળાકાર હોય છે?

22 / 50

નીચેના કયા પ્રાણીમાંથી ઊન મેળવવામાં આવે છે?

23 / 50

કપાસના છોડમાંથી સુતરાઉ કાપડ બનાવવા થતી પ્રક્રિયાનો સાચો ક્રમ કયો છે?

24 / 50

નીચેનામાંથી શણ વિશેનું ક્યું વિધાન સાચું નથી?

25 / 50

હાથસાળનો ઉપયોગ શો છે?

26 / 50

સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે?

27 / 50

પ્રકાશનાં કિરણો અરીસા પર પડતાં પાછાં ફેંકાય છે. આ ક્રિયાને શું કહે છે?

28 / 50

પિનહૉલ કૅમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે?

29 / 50

પિનહૉલ કૅમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે?

30 / 50

વસ્તુનો પડછાયો પડે તે માટે તે વસ્તુ કેવી હોવી જરૂરી છે?

31 / 50

નીચેનામાંથી ક્યો પદાર્થ પોતે પ્રકાશ આપે છે?

32 / 50

નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહિ?

33 / 50

નીચેનામાંથી પારભાસક પદાર્થ કયો છે?

34 / 50

નીચેનામાંથી અપારદર્શક પદાર્થ કયો છે?

35 / 50

નીચેનામાંથી પારદર્શક પદાર્થ કયો છે?

36 / 50

જે પદાર્થ પ્રકાશન જરાય પસાર થેવા દેતા નથી તે પદાર્થને શું કહે છે?

37 / 50

સુપરસોનિક વિમાન એટલે શું?

38 / 50

ગિલ્લી-દંડાની રમતમાં ઉછાળેલી ગિલ્લી તેના મૂળ સ્થાનથી કેટલે દૂર પડી તેનું અંતર કયા એકમમાં મપાય છે?

39 / 50

નીચેના પૈકી ક્યા પ્રશ્નનો ઉત્તર અંતર સાથે સંકળાયેલો નથી?

40 / 50

શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું?

41 / 50

પંખાનાં પાંખિયાંની ગતિ કયા પ્રકારની છે?

42 / 50

ઝાડ પરથી ફળનું પડવું એ કયા પ્રકારની ગતિ છે?

43 / 50

નીચેના પૈકી કયો પદાર્થ ગતિમાં હોય છે?

44 / 50

વક્રરેખાની લંબાઈ માપવા શાનો ઉપયોગ કરી લંબાઈ માપી શકાય?

45 / 50

દરજી તમારું માપ લેવા શાનો ઉપયોગ કરે છે?

46 / 50

વૃક્ષનો ઘેરાવો માપવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે?

47 / 50

કોઈ પણ બે શહેરો વચ્ચેનું અંતર માપવા માટેનો વ્યાવહારિક એકમ કયો છે?

48 / 50

લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન કયું છે?

49 / 50

સેન્ટિમીટર કરતાં નાનો એકમ કયો છે?

50 / 50

નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે?

Your score is

The average score is 84%

0%

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here