Science Quiz of Class 7

0
326

Science Quiz of Class 7

Science Quiz of Class 7: Play this science quiz to see how much you know about the various questions in the standard 7 science subject. This is a great way to test your skills in the field and find out how much you know about these issues.

This quiz can be used by standard 7 children as well as friends who have maths and science subjects to prepare for the TET: 2 exams.

0
Created on
Science Quiz For Class 7

STD: 7 SCIENCE QUIZ: 2

શિક્ષક સજજાતા પરીક્ષાની તૈયારી માટેની ક્વિઝ.
ધોરણ 7 ના વિજ્ઞાન વિષયના વિવિધ પ્રશ્નો વિશે તમે કેટલું જાણો છો તે જોવા માટે આ વિજ્ઞાન ક્વિઝ રમો. આ ક્ષેત્રમાં તમારી કુશળતાની ચકાસણી કરવાનો અને આ મુદ્દાઓ વિશે તમે કેટલું જાણો છો તે શોધવાનો એક સરસ રીત છે.
આ વિજ્ઞાન ક્વિઝની અંદર ધોરણ 7 ના વિજ્ઞાન વિષયના દરેક પાઠને લઈને ક્વિઝ બનાવામાં આવી છે.
આ ક્વિઝનો ઉપયોગ ધોરણ 6ના બાળકો તેમજ જે મિત્રોનો ગણિત અને વિજ્ઞાન વિષય છે તે ટેટ: 2 ની પરીક્ષાની તૈયારી કરવા માટે કરી શકે છે.
આ ક્વિઝમાં 50 પર્શ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. ક્વિઝ પૂરી થતાં તમે તમારું રિજલ્ટ અને સાચા જવાબ જોઇ શકશો.

1 / 50

નીચેના પૈકી કયો હવામાનનો ઘટક ગણાય નહિ?

2 / 50

કયો વિકલ્પ વિષુવવૃત્તીય પ્રદેશને સારી રીતે વર્ણવે છે?

3 / 50

કાટ ન લાગે તેવી મિશ્રધાતુ કઈ છે?

4 / 50

કૉપર સલ્ફટના ઍસિડિક દ્રાવણમાં લોખંડની ખીલી મૂકતાં થતી પ્રક્રિયા અંગે નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

5 / 50

મૅગ્નેશિયમની પાતળી પટ્ટીને સળગાવતાં તે કેવા રંગની જ્યોતથી સળગે છે?

6 / 50

નીચેના પૈકી ભોતિક ગુણધર્મ ક્યો છે?

7 / 50

ટાકડાનું ફૂટવું એ ક્યા પ્રકારનો ફેરફાર છે?

8 / 50

બેકિંગ સોડાને વિનેગર સાથે મિશ્ર કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે?

9 / 50

નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર નથી?

10 / 50

નીચેના પૈકી કયો ફેરફાર ભોતિક ફેરફાર નથી?

11 / 50

મીણનું પીગળવું એ ક્યા પ્રકારનો ફેરફાર છે?

12 / 50

નીચેના પૈકી કયો રાસાયણિક ફેરફાર છે?

13 / 50

નીચેના પૈકી કયો ભૌતિક ફેરફાર છે?

14 / 50

તટસ્થીકરણની પ્રક્રિયાની અંતે ક્યો પદાર્થ ઉત્પન્ન થતો નથી?

15 / 50

નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

16 / 50

જાસૂદનાં ફૂલમાંથી બનાવેલું સૂચક બેઇઝમાં કયો રંગ આપે છે?

17 / 50

નીચેના પૈકી શાનો ઉપયોગ ઍસિડિટીની દવામાં થઈ શકે છે?

18 / 50

બેઈઝ કયા લિટમસપત્રનું રંગપરિવર્તન કરે છે?

19 / 50

નીચેના પૈકી કયો ક્ષાર છે, પરંતુ તેનું દ્રાવણ તટસ્થ દ્રાવણ નથી?

20 / 50

જઠરમાં ખોરાકના પાચનમાં મદદરૂપ ઍસિડ કયો છે?

21 / 50

નીચેના પૈકી કયું સૂચક બેઇઝ સાથે ગુલાબી રંગ આપે છે?

22 / 50

જાસૂદના ફૂલનું સૂચક બેઈઝ સાથે કયો રંગ આપે છે?

23 / 50

નીચેના પૈકી પ્રતિ ઍસિડ (એન્ટાસિડ) પદાર્થ કયો છે?

24 / 50

ખાવાના સોડાનું રાસાયણિક નામ કયું છે?

25 / 50

ઍસિડ ક્યા લિટમસપત્રનું રંગપરિવર્તન કરે છે?

26 / 50

તટસ્થીકરણની પ્રક્રિયામાં વપરાતાં ફિનોલ્ફથેલીનનાં દ્રાવણનું શું કાર્ય છે?

27 / 50

ગ્લુકોઝ ક્યા પ્રકારનો પદાર્થ છે?

28 / 50

નીચેના પૈકી કયો બેઝિક પદ્યર્થ નથી?

29 / 50

નીચેના પૈકી કયો ઍસિડિક પદાર્થ નથી?

30 / 50

નીચેના પૈકી કયો પાર્થ ક્ષાર છે?

31 / 50

નીચેના પૈકી ક્યું તટસ્થ દ્રાવણ છે?

32 / 50

નીચેના પૈકી ક્યું બેઝિક દ્રાવણ છે?

33 / 50

નીચેના પૈકી કર્યું ઍસિડનું દ્રાવણ છે?

34 / 50

લીંબુનો રસ કયા પ્રકારનો પદાર્થ છે?

35 / 50

98.6°F = ..................... °C

36 / 50

કયું પ્રવાહી ઉષ્માવહનની રીતે ગરમ થાય છે?

37 / 50

ક્લિનિકલ થરમૉમિટર વડે કેટલા ગાળાનું તાપમાન માપી શકાય નહિ? |

38 / 50

કયા રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી વધુ પ્રમાણમાં કરે છે?

39 / 50

સૂર્યની ગરમી આપણા સુધી ઉષ્માના પ્રસરણની કઈ રીતથી પહોંચે છે?

40 / 50

કર્યું પ્રવાહી ઉષ્માવહનની રીતે ગરમ થાય છે?

41 / 50

ક્યા સ્વરૂપના પદાર્થો ઉષ્માનયનની રીતથી ગરમ થાય છે?

42 / 50

નીચેનામાંથી કયો પદાર્થ ઉષ્માનો સુવાહક છે?

43 / 50

કયો પદાર્થ ઉષ્માવહનની રીતથી ગરમ થાય છે?

44 / 50

ઍલ્યુમિનિયમના સળિયાના એક છેડાને ગરમ કરતાં બીજે છેડે ઉષ્મા કઈ રીતે પ્રસરે છે?

45 / 50

તંદુરસ્ત મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન કેટલું હોય છે?

46 / 50

લેબોરેટરી થરમૉમિટર પર તાપમાન દર્શાવતા આંક ક્યાંથી ક્યા સુધીના હોય છે?

47 / 50

ક્લિનિકલ થરમૉમિટર કેટલા ગાળાનું તાપમાન માપી શકે છે?

48 / 50

થરમૉમિટરમાં કર્યું પ્રવાહી વપરાય છે?

49 / 50

રસોઈ માટે વપરાતી સ્ટેઈનલેસ સ્ટીલના તળવાની કડાઈના તળિયે તાંબાનું સ્તર લગાડેલું હોય છે, તેનું કારણ

50 / 50

આઈસક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતાં, ચમચીનો બીજો છેડો....

Your score is

The average score is 0%

0%

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here