Science Quiz for Class 7

0
758

Science Quiz for Class 7

Science Quiz for Class 7: Play this science quiz to see how much you know about the various questions in the standard 7 science subject. This is a great way to test your skills in the field and find out how much you know about these issues.

This quiz can be used by standard 7 children as well as friends who have maths and science subjects to prepare for the TET: 2 exams.

0
Created on
Science Quiz For Class 7

STD: 7 SCIENCE QUIZ: 1

શિક્ષક સજજાતા પરીક્ષાની તૈયારી માટેની ક્વિઝ.
ધોરણ 7 ના વિજ્ઞાન વિષયના વિવિધ પ્રશ્નો વિશે તમે કેટલું જાણો છો તે જોવા માટે આ વિજ્ઞાન ક્વિઝ રમો. આ ક્ષેત્રમાં તમારી કુશળતાની ચકાસણી કરવાનો અને આ મુદ્દાઓ વિશે તમે કેટલું જાણો છો તે શોધવાનો એક સરસ રીત છે.
આ વિજ્ઞાન ક્વિઝની અંદર ધોરણ 7 ના વિજ્ઞાન વિષયના દરેક પાઠને લઈને ક્વિઝ બનાવામાં આવી છે.
આ ક્વિઝનો ઉપયોગ ધોરણ 6ના બાળકો તેમજ જે મિત્રોનો ગણિત અને વિજ્ઞાન વિષય છે તે ટેટ: 2 ની પરીક્ષાની તૈયારી કરવા માટે કરી શકે છે.
આ ક્વિઝમાં 50 પર્શ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. ક્વિઝ પૂરી થતાં તમે તમારું રિજલ્ટ અને સાચા જવાબ જોઇ શકશો.

1 / 51

આઈસક્રીમમાં લાકડાની ચમચી ડુબાડતાં, ચમચીનો બીજો છેડો....

2 / 51

40c તાપમાન ધરાવતા લોખંડના ગોળાને 40 જેટલું જ તાપમાન ધરાવતા પાણીમાં મૂકવામાં આવે, તો ...

3 / 51

1 લિટર પાણી સાથે મિશ્ર કરતાં બનતા મિશ્રણનું તાપમાન કેટલું હોય?

4 / 51

કોને બ્લૂ વિટ્રિઓલ કહેવામાં આવે છે?

5 / 51

વિનેગરમાં ક્યો ઍસિડ રહેલો છે?

6 / 51

ક્યા રેસા કીટકમાંથી મળે છે?

7 / 51

શેતૂરનું વૈજ્ઞાનિક નામ શું છે?

8 / 51

ચીરુ (એન્ટિલીપ) ક્યા દેશનું પ્રાણી છે?

9 / 51

મુગા એ શાની જાત છે?

10 / 51

રેશમના કીડો ઇયળ બીજા કયા નામે ઓળખાય છે?

11 / 51

કયા કાપડના નાના ટુકડાને સળગાવવાથી પ્લાસ્ટિક બળતું હોય તેવી ગંધ આવે છે?

12 / 51

ટશર એ શાની જાત છે?

13 / 51

નીચેનામાંથી કયા રેસા બળે છે ત્યારે વાળ બળતા હોય તેવી વાસ આવે છે?

14 / 51

રેશમ મેળવવા માટે રેશમના કીડા ઉછેરવાના ઉદ્યોગને શું કહે છે?

15 / 51

રેશમના પતંગિયા જીવનચક્રના છેડા પછાના અવસ્થા કઇ છે?

16 / 51

ઊનના રેસા શાના બનેલા છે?

17 / 51

રાજસ્થાન અને પંજાબની ઘેટાંની કઈ પ્રજાતિ સારી ગુણવત્તાવાળું ઊન આપે છે?

18 / 51

ક્યાંનાં પહાડી ક્ષેત્રોમાંથી મળતી અંગોરા બકરીમાંથી ઊન મળે છે?

19 / 51

દક્ષિણ અમેરિકામાં કયાં પ્રાણીઓમાંથી ઊન પ્રાપ્ત કરવામાં આવે છે?

20 / 51

કયા પ્રાણીનું ઊન તિબેટ અને લડાખમાં વધુ પ્રચલિત છે?

21 / 51

ઊન ક્યા પ્રાણીના વાળમાંથી મળે છે?

22 / 51

નાના આંતરડાના શરૂઆતના 'C' આકારના ભાગને શું કહે છે?

23 / 51

અમીબા ખોરાકના કણને શાના વડે પકડે છે?

24 / 51

આપણે કયા કાર્બોદિત પદાર્થનું પાચન કરી શકતા નથી?

25 / 51

આપણા શરીરમાં થતી પાચનક્રિયામાં સ્ટાર્ચનું ક્યા સરળ પદાર્થમાં રૂપાંતર થાય છે?

26 / 51

કયા પ્રકારના દાંત શેરડી છોલવા માટે વપરાય છે?

27 / 51

નીચેનામાંથી કયું પ્રાણી સેલ્યુલોઝનું પાચન કરી શકે છે?

28 / 51

કયા અવયવમાં પાચકરસો ઉત્પન્ન થતા નથી?

29 / 51

રસાંકુરો (શોષણ કેન્દ્રો) ક્યાં આવેલાં છે?

30 / 51

પ્રોટીનનું પાચન થઈ કયો સરળ પદાર્થ બને છે?

31 / 51

કયા અવયવમાં કાબોતિ, ચરબી અને પ્રોટીનનું પાચન થઈ સરળ પદાર્થોમાં રૂપાંતર થાય છે?

32 / 51

નીચેના પૈકી જટિલ પદાર્થ કયો છે?

33 / 51

જઠરમાં શાનું અંશતઃ પાચન થાય છે?

34 / 51

જીભનું ટેરવું ક્યો સ્વાદ જલદી પારખે છે?

35 / 51

મુખગુહામાં ખોરાકના ક્યા ઘટકની પાચનની શરૂઆત થાય છે?

36 / 51

અજગરની ખોરાક લેવાની પદ્ધતિ નીચેના પૈકી કઈ છે?

37 / 51

કયું સજીવ પરોપજીવી નથી?

38 / 51

નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

39 / 51

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

40 / 51

વનસ્પતિની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં અંતિમ પેદાશો કઈ છે?

41 / 51

વનસ્પતિનાં પર્ણોમાં રહેલા લીલા રંગના રંજકદ્રવ્યને શું કહે છે?

42 / 51

લાઈકેન એ કયા બે સજીવો વચ્ચેનું સહજીવન છે?

43 / 51

નીચેના પૈકી કઈ વનસ્પતિમાં હરિતદ્રવ્ય હોય છે?

44 / 51

નીચેના પૈકી કઈ વનસ્પતિ મૃતોપજીવી પોષણ મેળવે છે?

45 / 51

નીચેના પૈકી કઈ વનસ્પતિ પરોપજીવી પોષણ મેળવે છે?

46 / 51

નીચેના પૈકી કઈ વનસ્પતિ કીટાહારી છે?

47 / 51

વનસ્પતિને તેની પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં કયા ઘટકની જરૂર નથી?

48 / 51

વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક શામાંથી તૈયાર કરે છે?

49 / 51

ક્યા સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે?

50 / 51

વનસ્પતિ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મુખ્યત્વે તારા લે છે.

51 / 51

પ્રકાશસંશ્લેષણ માટે વનસ્પતિનો ક્યો ભાગ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઈડ લે છે?

Your score is

The average score is 0%

0%

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here