Science Quiz for Class 7 With Answers

0
390

Science Quiz for Class 7 With Answers

Science Quiz for Class 7 With Answers: Play this science quiz to see how much you know about the various questions in the standard 7 science subject. This is a great way to test your skills in the field and find out how much you know about these issues.

This quiz can be used by standard 7 children as well as friends who have maths and science subjects to prepare for the TET: 2 exams.

0
Created on
Science Quiz For Class 7

STD: 7 SCIENCE QUIZ: 3

શિક્ષક સજજાતા પરીક્ષાની તૈયારી માટેની ક્વિઝ.
ધોરણ 7 ના વિજ્ઞાન વિષયના વિવિધ પ્રશ્નો વિશે તમે કેટલું જાણો છો તે જોવા માટે આ વિજ્ઞાન ક્વિઝ રમો. આ ક્ષેત્રમાં તમારી કુશળતાની ચકાસણી કરવાનો અને આ મુદ્દાઓ વિશે તમે કેટલું જાણો છો તે શોધવાનો એક સરસ રીત છે.
આ વિજ્ઞાન ક્વિઝની અંદર ધોરણ 7 ના વિજ્ઞાન વિષયના દરેક પાઠને લઈને ક્વિઝ બનાવામાં આવી છે.
આ ક્વિઝનો ઉપયોગ ધોરણ 6ના બાળકો તેમજ જે મિત્રોનો ગણિત અને વિજ્ઞાન વિષય છે તે ટેટ: 2 ની પરીક્ષાની તૈયારી કરવા માટે કરી શકે છે.
આ ક્વિઝમાં 50 પર્શ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. ક્વિઝ પૂરી થતાં તમે તમારું રિજલ્ટ અને સાચા જવાબ જોઇ શકશો.

1 / 50

વનસ્પતિ શ્વસન માટે કયો વાયુ ઉપયોગમાં લે છે?

2 / 50

માછલી શાના દ્વારા શ્વસન કરે છે?

3 / 50

અળસિયું શાના દ્વારા શ્વસન કરે છે?

4 / 50

શ્વાસ લેવાની ક્રિયા વખતે હવાના પસાર થવાનો માર્ગ ક્યો સાચો છે?

5 / 50

શ્વાસ દરમિયાન ઉરસગુહામાં થતા ફેરફાર પૈકી કયું વિધાન ખોટું છે?

6 / 50

જાવક શ્વસન દરમિયાન ઉત્પન્ન થતા પદાર્થો ક્યાં છે?

7 / 50

ભારે કસરત કરતી વખતે વધારાની શક્તિ કેવી રીતે મેળવવામાં આવે છે?

8 / 50

કોષીય શ્વસનમાં ઑક્સિજનના ઉપયોગથી કયા પદાર્થનું વિઘટન થઈ કાર્બન ડાયૉક્સાઇડ, પાણી અને શક્તિ મુક્ત થાય છે?

9 / 50

નીચેનામાંથી કયું સજીવ માત્ર અનારક શ્વસન કરે છે?

10 / 50

કોષોમાં, ઑક્સિજનની મદદથી ખોરાક(લૂકોઝ)નું વિઘટન થઈ શક્તિ મુક્ત થવાની પ્રક્રિયાને શું કહે છે?

11 / 50

ઉચ્છવાસ દરમિયાન, પાંસળીઓ ...

12 / 50

આરામદાયી સ્થિતિમાં પુખ્તવયની વ્યક્તિમાં એક મિનિટમાં શ્વસનદર.

13 / 50

ભારે કસરત દરમિયાન, પગના સ્નાયુઓ ખેંચાઈ જાય છે કારણ કે તેમાં ---------નો ભરાવો થાય છે.

14 / 50

વંદામાં હવા : --------- દ્વારા શરીરની અંદર પ્રવેશે છે.

15 / 50

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

16 / 50

માટલી બનાવવાની માટીમાં ઘોડાની લાદ શા માટે ઉમેરવામાં આવે છે?

17 / 50

કયા પ્રકારની ભૂમિ માટલાં બનાવવા માટે ઉપયોગી છે?

18 / 50

ચીકણી ભૂમિ સુકાઈ જતાં શું થાય છે?

19 / 50

ભૂમિની ફળદ્રુપતા તેના કયા ઘટકને આભારી છે?

20 / 50

ક્યા પ્રકારની ભૂમિ ઘઉં અને ચણાના પાક માટે યોગ્ય છે?

21 / 50

એક ભૂમિના નમૂના માટે 250 મિલિ પાણીના અંતઃસ્ત્રવણ માટે 50 મિનિટનો સમય લે છે, તો તેનો અંતઃસવણ દર કેટલો?

22 / 50

ક્યા પ્રકારની ભૂમિ માટલાં, રમકડાં વગેરે બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે?

23 / 50

ક્યા પ્રકારની ભૂમિનો અંતઃસવણ દર સૌથી ઓછો છે?

24 / 50

ક્યા પ્રકારની ભૂમિના કણો વચ્ચેથી પાણી સરળતાથી નીચે આવે છે?

25 / 50

કયા પ્રકારની ભૂમિમાં મોટા તેમજ ઝીણા કણો એકસાથે રહેલા હોય છે? '

26 / 50

ભૂમિના કયા સ્તરમાં સેન્દ્રિય પદાર્થો ઓછી માત્રામાં અને ખનીજ દ્રવ્યો વધુ માત્રામાં હોય છે?

27 / 50

ભૂમિના કયા સ્તરને મધ્યસ્તર કહે છે?

28 / 50

નીચેના પૈકી સૌથી વધુ વિનાશક કોણ?

29 / 50

પૃથ્વીનો વિષુવવૃત્ત એટલે શું?

30 / 50

નરમ પ્લાસ્ટિકની બૉટલમાં ખૂબ ગરમ પાણી ભરો. તેને ખાલી કરી તરત હવાચુસ્ત ઢાંકણ વડે બંધ કરો. હવે તેના પર ઠંડું પાણી રેડતાં શું થશે?

31 / 50

પાતળા પતરાના ડબામાં અડધે સુધી પાણી ભરી તેને હવાચુસ્ત બૂચ વડે બંધ કરો. આ ડબાને ગેસ પર ગરમ કરો. આથી શું થશે? A. ડબો ચીમળાઈ જશે.

32 / 50

ચક્રવાત અંગેની ચેતવણીની જાહેરાત કેટલા કલાક પહેલાં કરવામાં આવે છે?

33 / 50

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

34 / 50

ડી હવા ગરમ હવા કરતાં ” હોય છે.

35 / 50

પવનનો વેગ વધવાથી હવાનું દબાણ કેવું થાય છે?

36 / 50

નીચેના પૈકી શામાં હવાનો ઉપયોગ થતો નથી?

37 / 50

ઑક્ટોબર 1999માં બે વખત આવેલ વાવાઝોડાએ ક્યા રાજ્યમાં અસર કરી હતી?

38 / 50

નીચેના પૈકી કયું પ્રાણી વિષુવવૃત્તીય વર્ષાવનનું નથી?

39 / 50

નીચેના પૈકી કર્યું પ્રાણી ધ્રુવીય પ્રદેશમાં જોવા મળતું નથી?

40 / 50

અસમ અને મેઘાલયની આબોહવા કેવી છે?

41 / 50

કયા પ્રદેશમાં છ મહિનાનો દિવસ અને છ મહિનાની રાત્રિ હોય છે?

42 / 50

નીચેના પૈકી કયું લક્ષણ પંગ્વિનનું નથી?

43 / 50

નીચેના પૈકી કઈ લાક્ષણિકતા વર્ષાવનમાં રહેતા હાથીની નથી?

44 / 50

ટાઉકાન શું છે?

45 / 50

નીચેના પૈકી કયું પ્રાણી ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે?

46 / 50

ઉષ્ણકટિબંધના વષવનમાં આવેલો દેશ નીચેના પૈકી ક્યો છે?

47 / 50

ધ્રુવ પ્રદેશની નજીક આવેલો દેશ નીચેના પૈકી ક્યો છે?

48 / 50

રાજસ્થાનની આબોહવા નીચેના પૈકી કઈ છે?

49 / 50

વર્ષના મોટા ભાગના દિવસો દરમિયાન તાપમાન ઊંચું રહેતું હોય અને ભારે વર્ષા થતી હોય તેવા સ્થળની આબોહવા કેવી ગણાય?

50 / 50

દિવસનું મહત્તમ તાપમાન ક્યારે હોય છે?

Your score is

The average score is 0%

0%

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here