Science Quiz for Class 7 Questions and Answers

0
527

Science Quiz for Class 7 Questions and Answers

Science Quiz for Class 7 Questions and Answers: Play this science quiz to see how much you know about the various questions in the standard 7 science subject. This is a great way to test your skills in the field and find out how much you know about these issues.

This quiz can be used by standard 7 children as well as friends who have maths and science subjects to prepare for the TET: 2 exams.

0
Created on
Science Quiz For Class 7

STD: 7 SCIENCE QUIZ: 5

શિક્ષક સજજાતા પરીક્ષાની તૈયારી માટેની ક્વિઝ.
ધોરણ 7 ના વિજ્ઞાન વિષયના વિવિધ પ્રશ્નો વિશે તમે કેટલું જાણો છો તે જોવા માટે આ વિજ્ઞાન ક્વિઝ રમો. આ ક્ષેત્રમાં તમારી કુશળતાની ચકાસણી કરવાનો અને આ મુદ્દાઓ વિશે તમે કેટલું જાણો છો તે શોધવાનો એક સરસ રીત છે.
આ વિજ્ઞાન ક્વિઝની અંદર ધોરણ 7 ના વિજ્ઞાન વિષયના દરેક પાઠને લઈને ક્વિઝ બનાવામાં આવી છે.
આ ક્વિઝનો ઉપયોગ ધોરણ 6ના બાળકો તેમજ જે મિત્રોનો ગણિત અને વિજ્ઞાન વિષય છે તે ટેટ: 2 ની પરીક્ષાની તૈયારી કરવા માટે કરી શકે છે.
આ ક્વિઝમાં 50 પર્શ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. ક્વિઝ પૂરી થતાં તમે તમારું રિજલ્ટ અને સાચા જવાબ જોઇ શકશો.

1 / 50

એરેટર (Aerator) દ્વારા શું કરવામાં આવે છે?

2 / 50

ગટરના પાણીમાં કઈ અશુદ્ધિ કાર્બનિક અશુદ્ધિ નથી?

3 / 50

ગટરના પાણીમાં કઈ અશુદ્ધિઓનો સમાવેશ થાય છે?

4 / 50

સૂક્ષ્મ જીવો મૃત વનસ્પતિ પર પ્રક્રિયા કરે છે તે ...................

5 / 50

નીચે આપેલામાંથી કયું વિધાન સાચું નથી?

6 / 50

નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી?નીચે આપેલામાંથી કઈ જંગલની પેદાશ નથી?

7 / 50

જળચક્રમાં નીચેના પૈકી કઈ ક્રિયાનો ફાળો નથી?

8 / 50

પૃથ્વીની સપાટી પર લગભગ કેટલા ટકા ભાગ પાણીથી ઢંકાયેલો છે?

9 / 50

વરસાદના પાણીનો ઉપયોગ એ ભૂમિ જળની સપાટી વધારવા માટે થઈ શકે છે તેને શું કહેવાય?

10 / 50

અંતઃસવણ દ્વારા પાણી ............

11 / 50

પૃથ્વી પર ઘન સ્વરૂપમાં પાણી બરફ રૂપે ક્યાં જોવા મળે છે?

12 / 50

જળચક્ર દ્વારા પરિવહન પામતું પાણી કેટલા અને કયા સ્વરૂપે પૃથ્વી પર જોવા મળે છે?

13 / 50

મીઠા જળની માત્રા પૃથ્વી પર પ્રાપ્ય પાણીની કુલ માત્રાના કેટલા ટકા છે?

14 / 50

કયા પ્રકારનાં સાધનોમાં હંમેશાં આભાસી, ચતું અને નાનું જ પ્રતિબિંબ મળે છે?

15 / 50

બહિર્ગોળ અરીસામાં કયા પ્રકારનું પ્રતિબિંબ મળે છે?

16 / 50

બહિર્ગોળ લેન્સમાં વસ્તુનું કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે નહિ?

17 / 50

સમતલ અરીસામાં વસ્તુનું કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે?

18 / 50

સુર્યપ્રકાશ સાત રંગોનો બનેલો છે, એવી જાણકારી સૌપ્રથમ કોણે આપી?

19 / 50

આકાશમાં દેખાતા મેઘધનુષ્યમાં ચાપની સૌથી ઉપરની કિનારી કયા રંગની દેખાય છે?

20 / 50

ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે દેખાય?

21 / 50

બહિર્ગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? કારણ કે

22 / 50

શાના વડે વસ્તુનું પ્રતિબિંબ હંમેશાં આભાસી જ મળે છે?

23 / 50

સ્તુનું વાસ્તવિક અને મોટું પ્રતિબિંબ મેળવવા શાનો ઉપયોગ થાય છે?

24 / 50

અંતર્ગોળ અરીસામાં ઘણે દૂર મૂકેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે?

25 / 50

અંતર્ગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી ?

26 / 50

સમતલ અરીસામાં મળતા વસ્તુના પ્રતિબિંબ વિશે શું સાચું નથી? |

27 / 50

સમતલ અરીસા સામે કયો અંગ્રેજી મૂળાક્ષર ધરતાં તેનું પ્રતિબિંબ પણ તે અક્ષર જેવું જ હોય છે?

28 / 50

જ્યારે પ્રકાશ અરીસા પર આપાત થાય છે ત્યારે શું થાય છે?

29 / 50

વસ્તુ સમતલ અરીસાથી 10 cm દૂર હોય, તો તેના પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે કેટલું અંતર હશે?

30 / 50

સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે?

31 / 50

સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળતું નથી?

32 / 50

ડેવિડ સમતલ અરીસામાં તેનું પ્રતિબિંબ નિહાળે છે. તેના પ્રતિબિંબ તથા અરીસા વચ્ચેનું અંતર 4 મીટર છે. જો તે અરીસા તરફ 1 મીટર ખસે, તો ત્યારબાદ ડેવિડ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર ........... થાય

33 / 50

સ્તુના પરિમાણ કરતાં મોટું અને આભાસી પ્રતિબિંબ ------ વડે મળે છે

34 / 50

વાહક તારમાં વિદ્યુતપ્રવાહ પસાર કરવાથી ઉત્પન્ન થતી ઉષ્માનો જથ્થો કઈ બાબત પર આધાર રાખતો નથી?

35 / 50

નીચેના પૈકી કયા સાધનમાં વિદ્યુતચુંબકનો ઉપયોગ થાય છે?

36 / 50

નીચેના પૈકી કયા સાધનમાં વિદ્યુત-ઊર્જાનું પ્રકાશ-ઊર્જામાં રૂપાંતર થાય છે?

37 / 50

વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર સૌપ્રથમ કોણે નોંધી હતી?

38 / 50

ફ્યૂઝ વિદ્યુતપ્રવાહની કઈ અસર પર કાર્ય કરે છે?

39 / 50

નીચેનામાંથી કયું ઉપકરણ વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસર પર કાર્ય કરે છે?

40 / 50

નીચેનામાંથી કયું સાધન વિદ્યુતપ્રવાહની ઉષ્મીય અસર પર કાર્ય કરે છે?

41 / 50

કયા ઉપકરણમાં ઉત્પન્ન થતી ઉષ્મા અનિચ્છનીય છે?

42 / 50

નીચેના પૈકી કયા ઉપકરણમાં વિદ્યુતકોષ વપરાતો નથી?

43 / 50

વિદ્યુત વાપરતું સાધન કયું છે?

44 / 50

વિદ્યુત ઉત્પન્ન કરતું સાધન કયું છે?

45 / 50

એક ટ્રેનની ઝડપ 72 km/h છે. તો તેની ઝડપ m/s એકમમાં કેટલી?

46 / 50

એક સુપરફાસ્ટ ટ્રેન અચળ ઝડપે 1.5 કલાકમાં 135 કિમી અંતર કાપે છે, તો તેની ઝડપ કેટલી હશે?

47 / 50

એક ટ્રેન અચળ ઝડપે 15 મિનિટમાં 20 કિમી અંતર કાપે છે, તો તે સમયે આ તેની ઝડપ કેટલી છે?

48 / 50

અચળ ઝડપે ગતિ કરતાં પદાર્થનો અંતર-સમયનો આલેખ કેવો હોય ?

49 / 50

ઝડપ વિશેનું નીચેના પૈકી કયું સૂત્ર સાચું છે?

50 / 50

રૉકેટની ઝડપ 8 km/s છે અને કાચબાની ઝડપ 8 cm / s છે, તો રૉકેટની ઝડપ, કાચબાની ઝડપ કરતાં કેટલા ગણી છે?

Your score is

The average score is 0%

0%

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here