Science Quiz for class 6

0
1737

Science Quiz for class 6

Science Quiz for class 6:Play this science quiz to see how much you know about the various questions in the standard 6 science subject. This is a great way to test your skills in the field and find out how much you know about these issues.

This quiz can be used by standard 6 children as well as friends who have maths and science subjects to prepare for the TET: 2 exams.

0
Created on
Science Quiz for class 6

STD: 6 SCIENCE QUIZ: 1

શિક્ષક સજજાતા પરીક્ષાની તૈયારી માટેની ક્વિઝ.
ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના વિવિધ પ્રશ્નો વિશે તમે કેટલું જાણો છો તે જોવા માટે આ વિજ્ઞાન ક્વિઝ રમો. આ ક્ષેત્રમાં તમારી કુશળતાની ચકાસણી કરવાનો અને આ મુદ્દાઓ વિશે તમે કેટલું જાણો છો તે શોધવાનો એક સરસ રીત છે.
આ વિજ્ઞાન ક્વિઝની અંદર ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના દરેક પાઠને લઈને ક્વિઝ બનાવામાં આવી છે.
આ ક્વિઝનો ઉપયોગ ધોરણ 6ના બાળકો તેમજ જે મિત્રોનો ગણિત અને વિજ્ઞાન વિષય છે તે ટેટ: 2 ની પરીક્ષાની તૈયારી કરવા માટે કરી શકે છે.
આ ક્વિઝમાં 50 પર્શ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. ક્વિઝ પૂરી થતાં તમે તમારું રિજલ્ટ અને સાચા જવાબ જોઇ શકશો.

1 / 50

સામાન્ય રીતે કયા રાજ્યના લોકોનો મુખ્ય ખોરાક દળ, ભાત, રોટલી અને શાક છે?

2 / 50

વિટામિન Bની ઊણપથી કયો રોગ થાય છે?

3 / 50

નબળી આંખની દષ્ટિ અને રાત્રે ઓછું દેખાવું કયા વિટામિનની ઊણપથી થાય છે?

4 / 50

શાકભાજી અને ફળોનો ઉપયોગ કરતી વખતે શું કરવાથી તેના પોષક દ્રવ્યો જળવાઈ રહે છે?

5 / 50

કોને સંપૂર્ણ આહાર કહે છે?

6 / 50

તૈલી પદાર્થોમાંથી આહારનો કયો ઘટક મળે છે?

7 / 50

નીચેના પૈકી ક્યા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે?

8 / 50

ખાદ્ય પદાર્થમાં સ્ટાર્સની હાજરી ચકાસવા શાનો ઉપયોગ થાય છે?

9 / 50

નીચેના પૈકી કયો આહારના ઘટક (પોષક દ્રવ્યો નથી?

10 / 50

નીચેનામાંથી ક્યો આહારના મુખ્ય પોષક દ્રવ્યોમાં સમાવિષ્ટ નથી?.

11 / 50

મિશ્રાહારી પ્રાણી કયું છે?

12 / 50

રસોઈમાં વપરાતા સાજીના ફૂલ એ શાની પેદાશ કહેવાય?

13 / 50

જેમનાં બીજમાંથી ખાદ્ય તેલ મેળવી શકાય છે, તેમને તેલીબિયાં કહેવાય. નીચેનામાંથી શાનાં બીજને તેલીબિયાં કહી શકાય નહિ?

14 / 50

નીચેના પૈકી કયું ધાન્ય છે?

15 / 50

ગરોળી ક્યા પ્રકારનું પ્રાણી છે?

16 / 50

મનુષ્ય કયા પ્રકારનું પ્રાણી છે?

17 / 50

ગાય કયા પ્રકારનું પ્રાણી છે?

18 / 50

નીચેના પૈકી કઈ દૂધની બનાવટ નથી?

19 / 50

બટાટાના છોડનો કયો ભાગ ખાવા માટે વપરાય છે?

20 / 50

ગાજરના છોડનો કયો ભાગ ખાવા માટે વપરાય છે?

21 / 50

શાકભાજી અને ફળો કોણ આપે છે?

22 / 50

નીચેના પૈકી ક્યો પદાર્થ વનસ્પતિ પેદાશ નથી તેમજ પ્રાણિજ પેદાશ પણ નથી?

23 / 50

નીચેના પૈકી ક્યો ખાદ્ય પદાર્થ પ્રાણિજ પેદાશ છે?

24 / 50

નીચેના પૈકી ક્યો ખાદ્ય પદાર્થ વનસ્પતિ પેદાશ છે?

25 / 50

ભાત રાંધવા માટે કઈ ખાદ્યસામગ્રી જરૂરી છે?

26 / 50

કયા સજીવને પગ નથી, હાડકાં નથી, બાહ્ય કંકાલ નથી, પરંતુ સ્નાયુઓ છે?

27 / 50

નીચેના પૈકી કયા અવયવમાં સૌથી ઓછા ચલ સાંધા છે?

28 / 50

પાંસળી પિંજર કોનું રક્ષણ કરે છે?

29 / 50

આપણા શરીરની મુખ્ય ધરી કોને ગણવામાં આવે છે?

30 / 50

એક હાડકાંના ગોળ છેડાવાળો ભાગ બીજા હાડકાંના ગોળ પોલાણવાળા ભાગમાં બરાબર ગોઠવાયેલ હોય તેવાં હાડકાંના સાંધાને શું કહે છે?

31 / 50

સાપ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

32 / 50

પક્ષીઓનાં કયાં અંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે?

33 / 50

વંદાને પગની કેટલી જોડ હોય છે?

34 / 50

ગોકળગાય શાની મદદથી હલનચલન કરે છે?

35 / 50

અળસિયું શાની મદદથી હલનચલન (ગતિ) કરે છે?

36 / 50

અળસિયાનું શરીર શાનું બનેલું છે?

37 / 50

કરોડસ્તંભમાં કુલ કેટલાં હાડકાં છે?

38 / 50

પાંસળી પિંજર કોની સાથે જોડાયેલું છે?

39 / 50

પાંસળી પિંજર કુલ કેટલાં હાડકાંનું બનેલું છે?

40 / 50

પાંસળી પિંજર(છાતીના પિંજરમાં કેટલી જોડ પાંસળીઓ છે?

41 / 50

ખોપરીનાં હાડકાં વડે બનતા સાંધા પૈકી કેટલા સાંધા ચલ સાંધા છે?

42 / 50

આપણા શરીરના ભાગોનું હલનચલન શાને આભારી છે?

43 / 50

આપણા શરીરનું કંકાલ શાનું બનેલું છે?

44 / 50

નીચેનામાંથી કયા અંગમાં માત્ર કાસ્થિ છે?

45 / 50

ડોક અને શીર્ષના જોડાણ આગળ બનતો સાંધો કયા પ્રકારનો છે?

46 / 50

ખોપરીનાં હાડકાંઓ વચ્ચે કયા પ્રકારનો સાંધો છે?

47 / 50

નીચેના પૈકી ક્યા ભાગ આગળ મિજાગરા સાંધો છે?

48 / 50

નીચેના પૈકી કયા ભાગ આગળ ખલ-દસ્તા સાંધો છે?

49 / 50

કયા સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં થઈ શકે છે?

50 / 50

આપણા શરીરના કોઈ ભાગને વાળીએ છીએ ત્યારે તે કયા ભાગ આગળથી વળે છે?

Your score is

The average score is 0%

0%

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here