Science Quiz for Class 6 With Answers

0
714

Science Quiz for Class 6 With Answers

Science Quiz for Class 6 With Answers: Play this science quiz to see how much you know about the various questions in the standard 6 science subject. This is a great way to test your skills in the field and find out how much you know about these issues.

This quiz can be used by standard 6 children as well as friends who have maths and science subjects to prepare for the TET: 2 exams.

0
Created on
Science Quiz for class 6

STD: 6 SCIENCE QUIZ: 2

શિક્ષક સજજાતા પરીક્ષાની તૈયારી માટેની ક્વિઝ.
ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના વિવિધ પ્રશ્નો વિશે તમે કેટલું જાણો છો તે જોવા માટે આ વિજ્ઞાન ક્વિઝ રમો. આ ક્ષેત્રમાં તમારી કુશળતાની ચકાસણી કરવાનો અને આ મુદ્દાઓ વિશે તમે કેટલું જાણો છો તે શોધવાનો એક સરસ રીત છે.
આ વિજ્ઞાન ક્વિઝની અંદર ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના દરેક પાઠને લઈને ક્વિઝ બનાવામાં આવી છે.
આ ક્વિઝનો ઉપયોગ ધોરણ 6ના બાળકો તેમજ જે મિત્રોનો ગણિત અને વિજ્ઞાન વિષય છે તે ટેટ: 2 ની પરીક્ષાની તૈયારી કરવા માટે કરી શકે છે.
આ ક્વિઝમાં 50 પર્શ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. ક્વિઝ પૂરી થતાં તમે તમારું રિજલ્ટ અને સાચા જવાબ જોઇ શકશો.

1 / 50

કપાસના રેસામાંથી તેના તાંતણા (તાર) બનાવવા માટે કર્યું સાધન વપરાય છે?

2 / 50

કપાસના છોડના ક્યા ભાગમાંથી કપાસના રેસા મળે છે?

3 / 50

સૂતર, શણ, રેશમ અને ઊન એ કેવા પ્રકારના રેસા છે?

4 / 50

શાની શોધ પછી લોકોએ કાપડને સીવીને કપડાં બનાવવાની શરૂઆત કરી હતી?

5 / 50

હાથસાળનો ઉપયોગ શો છે?

6 / 50

નીચેનામાંથી કયું સાધન કાંતવા માટે વપરાય છે?

7 / 50

તાંતણામાંથી કાપડ બનાવવાની પ્રક્રિયાને ..........કહે છે

8 / 50

રેસામાંથી તાંતણા બનાવવાની પ્રક્રિયાને .........કહે છે.

9 / 50

..............એ કુદરતી રેસા નથી.

10 / 50

............એ પ્રાણિજ રેસા છે

11 / 50

નાયલૉનએ .........રેસા છે

12 / 50

ઊન એ ......... રેસા છે

13 / 50

શણ એ ... ......રેસા છે.

14 / 50

એક વ્યક્તિને થયેલ રોગમાં ગરદનમાં આવેલ ગ્રંથિ ફૂલી ગઈ છે,તો તેને કયો રોગ થયો હોવો જોઈએ?

15 / 50

આપણા શરીરનો બંધારણીય ઘટક કયો છે?

16 / 50

નીચેના પૈકી ક્યો ત્રુટિજન્ય રોગ નથી?

17 / 50

સમતોલ આહાર માટે નીચેના પૈકી કઈ રીત સાચી છે?

18 / 50

આહારના ક્યા ઘટકો ધરાવતા પદાર્થોને શક્તિ આપનાર પદાર્થો કહેવાય છે?

19 / 50

ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી ચકાસવા નીચેના પૈકી શાનો ઉપયોગ થાય છે?

20 / 50

એનિમિયા શાની ઊણપથી થતો રોગ છે?

21 / 50

સુક્તાન શાને લગતો રોગ છે?

22 / 50

હાડકાંના બંધારણ માટે કયો ખનીજ ક્ષાર જરૂરી છે?

23 / 50

આયોડિનની ઊણપથી થતો રોગ કયો છે?

24 / 50

ક્યા વિટામિનની ઊણપથી હાડકાં પોચા અને વાંકાં થઈ જાય છે?

25 / 50

કયા વિટામિનની ઊણપથી દાંતના પેઢાંમાંથી રુધિર નીકળે છે?

26 / 50

નીચેના પૈકી કયો લંબાઈ માપવાનો સાચો એકમ છે?

27 / 50

1 સેન્ટિમીટર બરાબર કેટલા મિલીમીટર?

28 / 50

1 કિલોમીટર બરાબર કેટલા મીટર?

29 / 50

નીચેના પૈકી કઈ 20મી સદીની શોધ નથી?

30 / 50

સૌપ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું?

31 / 50

19મી સદીની શરૂઆત સુધી માનવી એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે શાનો ઉપયોગ કરતો હતો?

32 / 50

વનસ્પતિ દ્વારા ઉત્તેજનાને અપાતો પ્રતિચાર નીચેનામાંથી કયો સાચો નથી?

33 / 50

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

34 / 50

માછલી કયા અંગ દ્વારા પાણીમાં ઓગળેલો ઑક્સિજન મેળવે છે?

35 / 50

નીચેનામાંથી ઉભયજીવી પ્રાણી કયું છે?

36 / 50

આસોપાલવનું વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી?

37 / 50

કઈ વનસ્પતિનાં ફૂલો માત્ર રાત્રે જ ખીલે છે?

38 / 50

નીચેના પૈકી કયું સજીવ છે?

39 / 50

કર્યું પ્રાણી પર્વજંગલોતીય વિસ્તારમાં જોવા મળે છે?

40 / 50

બર્ફિલો દીપડો એ ક્યા પ્રદેશનું પ્રાણી છે?

41 / 50

નીચેના પૈકી કોનો સમાવેશ ભૂ-નિવાસસ્થાનમાં થતો નથી?

42 / 50

નીચેના પૈકી કયું જળચર પ્રાણી છે?

43 / 50

ક્યા જળચર પ્રાણીને શ્વસન માટે ઝાલર હોતાં નથી?

44 / 50

કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી?

45 / 50

ઊંટના રણપ્રદેશમાં રહી શકે તે માટેના અનુકૂલનો નીચે આપેલાં છે. આ પૈકી કયું અનુકુલન પાણીની અછત સામે પહોંચી વળવા વિશેનું નથી?

46 / 50

નીચેના પૈકી નિવાસસ્થાનનો અજૈવ ઘટક કયો છે?

47 / 50

નીચેના પૈકી નિવાસસ્થાનનો જૈવ ઘટક કયો છે?

48 / 50

કર્યું પ્રાણી પાણીમાં તેમજ જમીન પર રહી શકે છે?

49 / 50

નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી નથી?

50 / 50

નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે?

Your score is

The average score is 0%

0%

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here