Science Quiz for Class 6 Online

0
646

Science Quiz for Class 6 Online

Science Quiz for Class 6 Online: Play this science quiz to see how much you know about the various questions in the standard 6 science subject. This is a great way to test your skills in the field and find out how much you know about these issues.

This quiz can be used by standard 6 children as well as friends who have maths and science subjects to prepare for the TET: 2 exams.

0
Created on
Science Quiz for class 6

STD: 6 SCIENCE QUIZ: 4

શિક્ષક સજજાતા પરીક્ષાની તૈયારી માટેની ક્વિઝ.
ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના વિવિધ પ્રશ્નો વિશે તમે કેટલું જાણો છો તે જોવા માટે આ વિજ્ઞાન ક્વિઝ રમો. આ ક્ષેત્રમાં તમારી કુશળતાની ચકાસણી કરવાનો અને આ મુદ્દાઓ વિશે તમે કેટલું જાણો છો તે શોધવાનો એક સરસ રીત છે.
આ વિજ્ઞાન ક્વિઝની અંદર ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના દરેક પાઠને લઈને ક્વિઝ બનાવામાં આવી છે.
આ ક્વિઝનો ઉપયોગ ધોરણ 6ના બાળકો તેમજ જે મિત્રોનો ગણિત અને વિજ્ઞાન વિષય છે તે ટેટ: 2 ની પરીક્ષાની તૈયારી કરવા માટે કરી શકે છે.
આ ક્વિઝમાં 50 પર્શ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. ક્વિઝ પૂરી થતાં તમે તમારું રિજલ્ટ અને સાચા જવાબ જોઇ શકશો.

1 / 50

દરિયાકિનારે કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે?

2 / 50

કેવા પ્રકારનાં પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે?

3 / 50

નીચે પુષ્પની આકૃતિ દર્શાવી છે. તેમાં તીર વડે દર્શાવેલ a, b અને C ભાગ અનુક્રમે શું દર્શાવે છે?

4 / 50

નીચેની વનસ્પતિને અનુક્રમે કયા પ્રકારના મૂળ અને તેના પર્ણમાં કયા પ્રકારનો શિરાવિન્યાસ હશે?

5 / 50

નીચેના પૈકી કઈ વેલા પ્રકારની વનસ્પતિ છે?

6 / 50

કઈ વનસ્પતિને તેના મૂળ સાથે સહેલાઈથી ઉખેડી શકાય છે?

7 / 50

નીચેના પૈકી પુંકેસરનો ભાગ કયો છે?

8 / 50

સ્ત્રીકેસરના સૌથી નીચેના ફૂલેલા ભાગને શું કહે છે?

9 / 50

પુષ્પનું કળી અવસ્થામાં રક્ષણ કોણ કરે છે?

10 / 50

પુષ્પનો ક્યો ભાગ પરાગનયન માટે કીટકોને આકર્ષવાનું કાર્ય કરે છે?

11 / 50

વનસ્પતિ દ્વારા થતી પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કોની જરૂર નથી?

12 / 50

નીચેનામાંથી ખોરાકનો સંગ્રહ કરતું મૂળ કયું છે?

13 / 50

કઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવે છે?

14 / 50

કઈ વનસ્પતિ સોટીમૂળ ધરાવે છે?

15 / 50

કઈ વનસ્પતિનાં પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે?

16 / 50

કઈ વનસ્પતિનાં પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે?

17 / 50

મની પ્લાન્ટ ક્યા પ્રકારની વનસ્પતિ છે?

18 / 50

કોનું પ્રકાંડ ખોરાકનો સંગ્રહ કરે છે?

19 / 50

વાલ ક્યા પ્રકારની વનસ્પતિ છે?

20 / 50

કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબું હોય છે?

21 / 50

કરેણ કયા પ્રકારની વનસ્પતિ છે?

22 / 50

નારિયેળી કયા પ્રકારની વનસ્પતિ છે?

23 / 50

નીચેના પૈકી કઈ વનસ્પતિ વૃક્ષ છે?

24 / 50

નીચેના પૈકી કઈ વનસ્પતિ ક્ષુપ છે?

25 / 50

નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ નથી?

26 / 50

નીચેના પૈકી કઈ વનસ્પતિ છોડ છે?

27 / 50

ક્યાં છોડને રંગીન અને સુગંધીદાર ફૂલો આવે છે ?

28 / 50

કપાસ ક્યા પ્રકારની વનસ્પતિ છે?

29 / 50

ફુગ્ગાને ફુલાવવો અને ફુગ્ગાનું ફૂટી જવું એ અનુક્રમે કયા પ્રકારના ફેરફારો છે?

30 / 50

ગરમી આપવાથી થતો ફેરફાર ઉલટાવી ન શકાય તેવો ફેરફાર હોય તેવું ઉદાહરણ કર્યું છે?

31 / 50

નીચેના પૈકી કયો ઉલટાવી શકાય તેવો ફેરફાર છે?

32 / 50

વીજળીના બલ્બનું પ્રકાશવું એ કયા પ્રકારનો ફેરફાર છે?

33 / 50

દારૂખાનું ફૂટવું એ ક્યા પ્રકારનો ફેરફાર છે?

34 / 50

નીચેના પૈકી કયો ફેરફાર પદાર્થમાં અન્ય પદાર્થ મિશ્ર કરવાથી થાય છે?

35 / 50

નીચેના પૈકી કયો ફેરફાર ગરમી આપવાથી થાય છે?

36 / 50

દૂધમાંથી દહીં બનાવવું એ કયા પ્રકારનો ફેરફાર છે?

37 / 50

નીચેનામાંથી ક્યો ફેરફાર ઉલટાવી ન શકાય તેવો ફેરફાર નથી?

38 / 50

નીચેનામાંથી ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કયો છે?

39 / 50

નીચેનામાંથી ઉલટાવી શકાય તેવો ફેરફાર કયો છે?

40 / 50

ચાળવાની ક્રિયાથી મિશ્રણના ઘટકો છૂટા પાડવા મિશ્રણ કેવું હોવું જોઈએ?

41 / 50

ઊપણવાની પદ્ધતિ નીચેનામાંથી શામાં ઉપયોગી છે?

42 / 50

ખાંડનું સંતૃપ્ત દ્રાવણ આપેલ છે. તે સ્વચ્છ પાણી જેવું દેખાય છે. તેને 10 °C તાપમાન સુધી હું પાડવામાં આવે છે. તેમાં શો ફેરફાર જોવા મળશે?

43 / 50

એકબીજામાં ન ભળી શકે તેવા બે પ્રવાહીઓનું મિશ્રણ નીચેના પૈકી કયું છે?

44 / 50

નીચેના પૈકી કયા પાણીમાં ખાંડ સૌથી વધુ ઓગળે?

45 / 50

દરિયાના પાણીમાંથી શુદ્ધ પાણી મેળવવા કઈ બે પદ્ધતિઓ વપરાય છે?

46 / 50

મીઠાના દ્રાવણમાંથી મીઠું મેળવવા કઈ પદ્ધતિ વપરાય છે?

47 / 50

પાણીમાં ઓગળેલા ઘન પદાર્થને છૂટો પાડવા કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે?

48 / 50

પાણીમાંથી અદ્રાવ્ય ઘન પદાર્થો દૂર કરવા કઈ પદ્ધતિ વપરાય છે?

49 / 50

એકબીજામાં ન ભળે તેવા બે પ્રવાહી પદાર્થોના મિશ્રણને અલગ કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે?

50 / 50

અનાજ ઊપણવા માટે કયું સાધન વપરાય છે?

Your score is

The average score is 0%

0%

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here