Questions for Science Quiz for Class 7

0
475

Questions for Science Quiz for Class 7

Questions for Science Quiz for Class 7: Play this science quiz to see how much you know about the various questions in the standard 7 science subject. This is a great way to test your skills in the field and find out how much you know about these issues.

This quiz can be used by standard 7 children as well as friends who have maths and science subjects to prepare for the TET: 2 exams.

0
Created on
Science Quiz For Class 7

STD: 7 SCIENCE QUIZ: 4

શિક્ષક સજજાતા પરીક્ષાની તૈયારી માટેની ક્વિઝ.
ધોરણ 7 ના વિજ્ઞાન વિષયના વિવિધ પ્રશ્નો વિશે તમે કેટલું જાણો છો તે જોવા માટે આ વિજ્ઞાન ક્વિઝ રમો. આ ક્ષેત્રમાં તમારી કુશળતાની ચકાસણી કરવાનો અને આ મુદ્દાઓ વિશે તમે કેટલું જાણો છો તે શોધવાનો એક સરસ રીત છે.
આ વિજ્ઞાન ક્વિઝની અંદર ધોરણ 7 ના વિજ્ઞાન વિષયના દરેક પાઠને લઈને ક્વિઝ બનાવામાં આવી છે.
આ ક્વિઝનો ઉપયોગ ધોરણ 6ના બાળકો તેમજ જે મિત્રોનો ગણિત અને વિજ્ઞાન વિષય છે તે ટેટ: 2 ની પરીક્ષાની તૈયારી કરવા માટે કરી શકે છે.
આ ક્વિઝમાં 50 પર્શ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. ક્વિઝ પૂરી થતાં તમે તમારું રિજલ્ટ અને સાચા જવાબ જોઇ શકશો.

1 / 50

54 km/h ઝડપ એટલે કેટલા m/s ઝડપ?

2 / 50

લોલકવાળી ઘડિયાળો પ્રચલિત બની તે પહેલાં સમયના માપન માટે વપરાતાં સાધનોમાં કોનો સમાવેશ થતો નથી?

3 / 50

1 નેનો સેકન્ડ એ 1 સેકન્ડનો કેટલામો ભાગ છે?

4 / 50

એક વાહન Aની ઝડપ 36 km/h છે, જ્યારે બીજા વાહન Bની ઝડપ 36 m /s છે. તો નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

5 / 50

નીચેના પૈકી કયો ઝડપનો એકમ નથી?

6 / 50

નીચેનામાંથી કઈ કુદરતી ઘટનાનું ચોક્કસ સમયગાળા દરમિયાન પુનરાવર્તન થતું નથી?

7 / 50

નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે?

8 / 50

કઈ વનસ્પતિનાં બીજનો ફેલાવો પ્રાણીઓ દ્વારા થાય છે?

9 / 50

નીચેના પૈકી માંસલ ફળ કયું છે?

10 / 50

નીચેના પૈકી કઈ વનસ્પતિનાં પુષ્પો એકલિંગી હોય છે?

11 / 50

નીચેના પૈકી ક્યો પુંકેસરનો ભાગ છે?

12 / 50

નીચેના પૈકી કઈ વનસ્પતિ લીલ છે?

13 / 50

નીચેના પૈકી કલમ કરવાની રીત કઈ કહેવાય?

14 / 50

નીચેના પૈકી કોનાં બીજ કાંટાવાળાં હોય છે?

15 / 50

કઈ વનસ્પતિનું બીજ પવન દ્વારા બીજવિકિરણ પામે છે?"

16 / 50

નીચેના પૈકી માંસલ ફળ કયું છે?

17 / 50

નીચેના પૈકી કયો સ્ત્રીકેસરનો ભાગ નથી?

18 / 50

પરાગાશય કોનો ભાગ છે?

19 / 50

એકલિંગી પુષ્પ નીચેના પૈકી કઈ વનસ્પતિમાં જોવા મળે છે?

20 / 50

હંસરાજમાં કયા પ્રકારનું અલિંગી પ્રજનન થાય છે?

21 / 50

યો સજીવ અવખંડન પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે?

22 / 50

યીસ્ટમાં થતું અલિંગી પ્રજનન કયા પ્રકારનું છે?

23 / 50

મૂળ દ્વારા વાનસ્પતિક પ્રજનન થતું હોય તેવી વનસ્પતિ કઈ છે?

24 / 50

પાનફુટીમાં પ્રજનન ....... દ્વારા થાય છે

25 / 50

બીજાણુ સર્જન કરતી વનસ્પતિ....... છે

26 / 50

પરિપક્વ અંડાશય (બીજાશય) ... બનાવે છે.

27 / 50

નર અને માદાજન્યુઓનું સંયુગ્મન.........કહેવાય છે

28 / 50

વનસ્પતિનું પ્રજનન અંગ ,,,,,,,,,છે ?

29 / 50

માછલી જેવાં જળચર પ્રાણીઓ મૂત્રમાં શાનું ઉત્સર્જન કરે છે?

30 / 50

પાણી અને ખનીજ દ્રવ્યોના દ્રાવણના વહન માટે કઈ રચના છે?

31 / 50

ફુડુસીય શિરા શામાં ખૂલે છે?

32 / 50

મનુષ્યમાં ઑક્સિજનયુક્ત રુધિરના વહનનો સાચો માર્ગ કયો છે?

33 / 50

શિરા વિશેનું કયું વિધાન ખોટું છે?

34 / 50

શરીરના ક્યા અવયવમાં કાર્બન ડાયૉક્સાઇડયુક્ત રુધિર ઑક્સિજનયુક્ત રુધિરમાં ફેરવાય છે?

35 / 50

પુખ્ત વયની વ્યક્તિ એક દિવસમાં આશરે કેટલા મૂત્રનો ત્યાગ કરે છે?

36 / 50

કયાં પ્રાણીઓમાં પરિવહનતંત્રનો અભાવ છે?

37 / 50

રુધિર અને શરીરના કોષો વચ્ચે વિવિધ દ્રવ્યોનો વિનિમય કોના દ્વારા થાય છે?

38 / 50

હૃદયનો કયો ખંડ સૌપ્રથમ ઑક્સિજનયુક્ત રુધિર મેળવે છે?

39 / 50

હૃદયના કયા ખંડમાંથી રુધિર ફેફસાંમાં આવે છે?

40 / 50

હૃદયના કયા ખંડોમાં ઑક્સિજનયુક્ત (શુદ્ધ) રુધિર હોય છે?

41 / 50

શરીરના ભાગોમાંથી કાર્બન ડાયૉક્સાઇડયુક્ત (અશુદ્ધ) રુધિર હૃદયના કયા ખંડમાં પ્રવેશે છે?

42 / 50

ધમની વિશેનું કયું વિધાન સાચું નથી?

43 / 50

રુધિરનો કયો ઘટક હીમોગ્લોબિન ધરાવે છે?

44 / 50

નીચેના પૈકી શ્વેતકણોનું કાર્ય કયું છે?

45 / 50

વનસ્પતિને .................. રાખીને પાણીનું શોષણ વધારી શકાય છે.

46 / 50

વનસ્પતિમાં પાણી...........દ્વારા વહન પામે છે.

47 / 50

દેડકો શાના વડે શ્વસન કરે છે?

48 / 50

માછલી શાના વડે શ્વસન કરે છે?

49 / 50

ભારે કસરત કરતી વખતે આપણા સ્નાયુઓ અજારક શ્વસન કરે છે ત્યારે કેટલીક વાર સ્નાયુઓ ખેંચાઈ જાય છે. આમ થવાનું કારણ કયો પદાર્થ બનવાને લીધે છે?

50 / 50

યીસ્ટ દ્વારા થતા અનારક શ્વસનમાં ગ્યુકોઝનું વિઘટન થઈ કયો પદાર્થ ઉત્પન્ન થાય છે, જે સજીવો દ્વારા થતા જારક શ્વસનમાં ઉત્પન્ન થતો નથી?

Your score is

The average score is 0%

0%

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here