Questions for Science Quiz for Class 6

0
961

Questions for Science Quiz for Class 6

Questions for Science Quiz for Class 6: Play this science quiz to see how much you know about the various questions in the standard 6 science subject. This is a great way to test your skills in the field and find out how much you know about these issues.

This quiz can be used by standard 6 children as well as friends who have maths and science subjects to prepare for the TET: 2 exams.

0
Created on
Science Quiz for class 6

STD: 6 SCIENCE QUIZ: 5

શિક્ષક સજજાતા પરીક્ષાની તૈયારી માટેની ક્વિઝ.
ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના વિવિધ પ્રશ્નો વિશે તમે કેટલું જાણો છો તે જોવા માટે આ વિજ્ઞાન ક્વિઝ રમો. આ ક્ષેત્રમાં તમારી કુશળતાની ચકાસણી કરવાનો અને આ મુદ્દાઓ વિશે તમે કેટલું જાણો છો તે શોધવાનો એક સરસ રીત છે.
આ વિજ્ઞાન ક્વિઝની અંદર ધોરણ 6 ના વિજ્ઞાન વિષયના દરેક પાઠને લઈને ક્વિઝ બનાવામાં આવી છે.
આ ક્વિઝનો ઉપયોગ ધોરણ 6ના બાળકો તેમજ જે મિત્રોનો ગણિત અને વિજ્ઞાન વિષય છે તે ટેટ: 2 ની પરીક્ષાની તૈયારી કરવા માટે કરી શકે છે.
આ ક્વિઝમાં 50 પર્શ્નોનો સમાવેશ કરવામાં આવેલ છે. ક્વિઝ પૂરી થતાં તમે તમારું રિજલ્ટ અને સાચા જવાબ જોઇ શકશો.

1 / 50

વર્મી કમ્પોસ્ટ ખાતર બનાવતી વખતે લાલ અળસિયાંને કયો ખોરાક આપવો જોઈએ નહિ?

2 / 50

કયા પદાર્થનું વિઘટન લાંબા સમય સુધી પણ થઈ શકતું નથી?

3 / 50

લાલ અળસિયાંની મદદથી બનાવેલા ખાતરને શું કહે છે?

4 / 50

નીચેનામાંથી કયું કચરાનું ઉદાહરણ ન કહેવાય?

5 / 50

નીચેનામાંથી કયા કચરાનું ઝડપથી વિઘટન થાય છે?

6 / 50

શાનો કચરો કેટલાય દિવસો સુધી કોહવાતો નથી?

7 / 50

યો કચરો જલદી અને સંપૂર્ણ કોહવાઈ જાય છે?

8 / 50

કાગળના પુનઃનિર્માણમાં શાનો ઉપયોગ કરવો જોઈએ નહિ?

9 / 50

લાલ અળસિયાંઓમાં કઈ વિશિષ્ટ સંરચના હોય છે, જે ખોરાકનો ભૂકો કરવામાં તેને મદદ કરે છે?

10 / 50

ઝાડનાં ખરી પડેલાં પાંદડાંના ઢગલાનું શું કરવું જોઈએ?

11 / 50

નીચેનામાંથી કોનું પુનઃનિર્માણ કરીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય છે?

12 / 50

નીચેનામાંથી ક્યા જૂથના પદાર્થો કમ્પોસ્ટ બનાવવા વાપરી શકાય નહિ?

13 / 50

યો પદાર્થ કમ્પોસ્ટ બનાવવા માટે વાપરી શકાય?

14 / 50

નીચેનામાંથી ક્યો કચરો કોહવાટ (વિઘટન) પામતો નથી?

15 / 50

નીચેનામાંથી ક્યો કચરો કોહવાટ (વિઘટન) પામી શકે છે?

16 / 50

કયો વાયુ સળગતી મીણબત્તીના સળગવામાં મદદરૂપ થતો નથી?

17 / 50

વામાં સરકતા એન્જિન વગરના વિમાનને શું કહે છે?

18 / 50

પદાર્થના દહન માટે હવામાંનો કયો વાયુ જરૂરી છે?

19 / 50

હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે?

20 / 50

હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલામા ભાગનું છે?

21 / 50

હવા શું છે?

22 / 50

ગતિમાન હવાને લીધે નીચેનામાંથી કઈ ક્રિયા શક્ય બને છે?

23 / 50

મિશ્રણના ઘટકો છૂટા પાડવાની કઈ રીતમાં ગતિમાન હવા વધુ અસરકારક છે?

24 / 50

ચુંબકને શાનાથી દૂર રાખવું જોઈએ?

25 / 50

ચુંબકનો ઉપયોગ શામાં થતો નથી?

26 / 50

ચુંબકને ગરમ કરવાથી તેની ચુંબકશક્તિમાં શો ફેરફાર થાય?

27 / 50

વિમાનનો પાઇલૉટ દિશા જાણવા શાનો ઉપયોગ કરે છે?

28 / 50

ચુંબકની ચુંબકશક્તિ સૌથી વધારે ક્યાં જોવા મળે છે?

29 / 50

લંબઘન પટ્ટી જેવા ચુંબકને ક્યો ચુંબક કહે છે?

30 / 50

ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે?

31 / 50

હોકાયંત્રમાં કયા આકારનું ચુંબક વપરાય છે?

32 / 50

ગજિયા ચુંબકને છૂટથી ફરી શકે તેમ લટકાવતાં તેનો દક્ષિણ ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે?

33 / 50

ગજિયા ચુંબકનો આકાર કેવો હોય છે?

34 / 50

નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાતી નથી?

35 / 50

નીચેનામાંથી કઈ ધાતુ ચુંબક વડે આકર્ષાય છે?

36 / 50

નીચેનામાંથી કોને ચુંબક આકર્ષતું નથી?

37 / 50

નીચેનામાંથી કોને ચુંબક આકર્ષે છે?

38 / 50

થરમૉકોલ કેવો પદાર્થ છે?

39 / 50

સ્વિચ અને ઇલેક્ટ્રિક પ્લગના ઉપરના ભાગ જેને આપણે સ્પર્શ કરીએ છીએ તે શાના બનેલા છે?

40 / 50

વિદ્યુત-અવાહક પદાર્થ કયો છે?

41 / 50

વિદ્યુત-સુવાહક પદાર્થ કયો છે?

42 / 50

વિદ્યુતકોષ શામાંથી વીજળી ઉત્પન્ન કરે છે?

43 / 50

વિદ્યુતકોષને કેટલા ટર્મિનલ હોય છે?

44 / 50

વિદ્યુત વાપરતું સાધન કયું છે?

45 / 50

વિદ્યુત આપતું સાધન કયું છે?

46 / 50

સમતલ અરીસામાં આપણો ચહેરો જોઈ શકાય છે, તે શાને કારણે શક્ય બને છે?

47 / 50

પિનહૉલ કૅમેરા વિશેનું નીચેના પૈકીનું કયું વિધાન સાચું છે?

48 / 50

નીચેનામાંથી કયો પદાર્થ પ્રકાશિત છે?

49 / 50

ટ્રેસિંગ પેપર કયા પ્રકારનો પદાર્થ છે?

50 / 50

નીચેના પૈકી ક્યાં પ્રકાશના કુદરતી સ્ત્રોત છે?

Your score is

The average score is 0%

0%

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here